ગુજરાત વિધાનસભા હાલ ચાલી રહી છે, ત્યારે તાકીદની જાહેર અગત્યની બાબત પર ધ્યાન દોરવા (નિયમ _116) મુજબ માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા, કેયુર રોકડિયા, ઉદય કાનગડ, અને અલ્પેશ ઠાકોર દ્વારા મુખ્યમંત્રીનું rti ના પ્રશ્ન ધ્યાન દોરશે, સુરતની ઘટના બાદ દરેક મહાનગરપાલિકાઓ જિલ્લા પંચાયતોમાં આ દૂષણ તોડ બાજુનું ઘૂસી ગયું છે આરટીઆઈ એટલે ઇન્કમ સમજવા વાળા આરટીઆઇ એક્ટિવ લિસ્ટ અને પત્રકારોના સ્વાંગમાં તોડબાજો સામે વિધાનસભામાં અગત્યનો મુદ્દો ચર્ચાવા જઈ રહ્યો છે, ત્યારે આ મુદ્દે સરકાર સુ નિર્ણય કરે છે અને શું ચર્ચા થાય છે તે ટોક ઓફ ધ ટાઉન હાલ ચર્ચા ચાલી રહી છે,