PNGRB ની બીજા રાષ્ટ્રીય કોક્લેવનું ઉદ્ઘાટન – ભવિષ્યવાદી નીતિઓને સ્પષ્ટ કરવાનો ઉદ્દેશ્ય ભારતની ઉર્જા સુરક્ષા માટે સ્પષ્ટ માર્ગ નક્કી કરવા માટે વિચારશીલ નેતાઓ અને નીતિ નિર્માતાઓ એક સાથે આવશે

Spread the love

અમદાવાદ

આજે ખુલ્લી મુકાયેલી PNGRB કોક્લેવની બીજી આવૃત્તિ, વિચારશીલ નેતાઓ, ઉદ્યોગ વ્યવસાયિકો અને નીતિ નિર્માતાઓનો એક મહત્વપૂર્ણ મેળાવડો દર્શાવે છે, જે ભારતના તેલ અને ગેસ ક્ષેત્રના ભવિષ્ય માટે કાર્યક્રમ વ્યુહરચનાઓને આકાર આપવા માટે અર્થપુર્ણ ચર્ચાઓમાં જોડાવા અને સહયોગ કરવા માટે તૈયાર છે. ૨૬ અને ૨૭ માર્ચ સુધી ચાલનારી આ કોન્કલેવ ગાંધીનગરના “ધ લીલા’ ખાતે યોજાઈ રહી છે. અને તેમાં મુખ્ય નીતિનિર્માતાઓ, અગ્રણી ઊર્જા કંપનીઓના CEO, ઊર્જા સલાહકાર કંપનીઓના ટોચના નિષ્ણાંતો અને ટેક્નોલોજી સંશોધકો સહિત ઊર્જા ઉદ્યોગના વિવિધ હિસ્સેદારોને એક સાથે લાવવામાં આવ્યા છે.

આ વર્ષના કોન્કલેવનો વિષય છેઃ “ઓઈલ અને ગેસ બજારોને જોડવું”.

આ કોન્કલેવમાં ગેસ વિઝન પ્લાનિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ગ્રાહક સુરક્ષા, પાઈપલાઈન દ્વારા સ્વચ્છ, સ્થિતિસ્થાપક ઊર્જા ભવિષ્યને આકાર આપવા પર કેન્દ્રિત, છવિષયોના સત્રો છે.

GSPC ગૃપના MD શ્રી મિલિન્દ તોરવણે, IAS, દ્વારા સ્વાગત પ્રવચન:

GSPC ગૃપના MD શ્રી મિલિન્દ તોરવણે, IAS, ના સ્વાગત પ્રવચનથી કોન્કલેવની શરૂઆત થઈ. PNGRB ના ચેરમેન, PNGRB ના બોર્ડ સભ્યો અને ભારતમાં ઊર્જા ક્ષેત્રના તમામ લોકોનું સ્વાગત કરતા, શ્રી તોરવણેએ PNGRB ની તાજેતરની નીતિગત પહેલોની પ્રશંસા કરી જેણે ભારતમાં તેલ અને ગેસ ક્ષેત્રે માળખાગત વિકાસ માટે પ્રચંડ વિકાસ માટે સૂર સ્થાપિત કર્યો છે.

શ્રી ગજેન્દુ સિંહ, સભ્ય PNGRB દ્વારા ઉદ્ઘાટન ભાષણ:

શ્રી ગજેન્દુ સિંહ, સભ્ય PNGRB એ ઉદ્ઘાટન ભાષણ આપ્યુ જેમાં તેમણે ભાર મુક્યો કે PNGRB ખાતે અમે હંમેશા તમામ હિસ્સેદારોના સુચનનું સ્વાગત કર્યું છે. જેથી ખાતરી કરી શકાય કે નીતિઓ ઉદ્યોગ અને ગ્રાહકો બંનેની સંતુલિત અપેક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. હું ઉદ્યોગના નેતાઓનેભારતમાં ભવિષ્ય માટે તૈયાર તેલ, ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના માળખાના નિર્માણ માટે મુક્તપણે વિચારો વ્યક્ત કરવા અને ઈરાદાપૂર્વક વિચાર કરવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા વિનંતી કરું છું.

શ્રી સિંહે ગુજરાતના અનુકરણીય ગેસ વપરાશ અને માળખા પર ભાર મૂક્યો, જે રાષ્ટ્રીય ગેસ વપરાશના ૩૦% હિસ્સો ધરાવે છે. તેમણે ભારતના સ્વચ્છ ઊર્જા મહત્વાકાંક્ષાઓને પ્રાપ્ત કરવાનિયમન અને સહયોગ દ્વારા સમર્થિત રાષ્ટ્રવ્યાપી માળખાગત વિકાસ માટે પણ હાકલ કરી.

શ્રી સિંહે ભાર મુક્યો કે PNGRB CNG વપરાશકર્તાઓ અને ઉદ્યોગોને ગેસ પૂરો પાડીને પ્રદુષણ ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે, જે આ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. સ્વચ્છ ઉર્જા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા ભારત સરકારના ગેસ આધારિત અર્થતંત્ર તરફ સંક્રમણના ધ્યેય સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ્ય ૨૦૩૦ સુધીમાં કુદરતી ગેસનો હિસ્સો ૧૫% સુધી વધારવાનો છે.

અધ્યક્ષ – PNGRB નું મુખ્ય ભાષણ:

કોનકક્લેવમાં મુખ્ય ભાષણ ડો. અનિલ કુમાર જૈન, AS (નિવૃત), અધ્યક્ષ PNGRB દ્વારા સુસંગત રીતે આપવામાં આવ્યું હતું. જેમણે ભારતના સ્વચ્છ, વધુ ટકાઉ ઉર્જા ભવિષ્ય તરફના માર્ગમાં કુદરતી ગેસની મહત્વપુર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. મુખ્ય ભાષણમાં, ડો. જેને ભાર મુક્યો હતો કે ભારત જેવા વિકાસશીલ અર્થતંત્રમાં પાઈપલાઈન દ્વારા બહુવિધ ટર્મિનલ જોડાયેલા હોવા જરૂરી છે. મુખ્ય ભાષણમાં ભારતના ઉર્જા માળખાના વિસ્તરણ માટે સરકારની પ્રતિબદ્ધતા અને નવીનતા માટે અનુકૂળ નિયમનકારી વાતાવરણને પ્રોત્સાહન આપવાના મહત્વ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. શ્રી જૈને જણાવ્યુ હતું કે “આપણે આપણા દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવવાની જરૂર છે- જ્યાં આપણે પાઈપલાઈન માળખાનો ખર્ચ કેન્દ્રો કરતાં “નફાકારક કેન્દ્રો’ તરીકે જોવાની શરૂઆત કરવાની જરૂર છે. છેલ્લા કેટલાક વર્ષોએ ટકાઉ વિકાસ વૃદ્ધિ લક્ષ્યોને ધ્યાનમાં રાખીને વિશ્વસ્તરીય તેલ, ગેસ અને પેટ્રોલિયમ માળખાગત સુવિધાઓ બનાવવાની ભારતની ક્ષમતા સાબિત કરી છે. એમ આ કોન્કલેવમાંથી ટેકનિકની રાહ જોઈ રહ્યા છે જેથી ભારતમાં ઉભરતા ઉર્જા બજારની જરૂરિયાતો સાથે નીતિઓને સુવ્યવસ્થિત કરી શકાય”. “ભારતની ઉર્જા સુરક્ષામાં કુદરતી ગેસ કેન્દ્રસ્થાને છે”.ડો. જેને ભારપુર્વક જણાવ્યું.

તેની પોષણક્ષમતા, ઉપલબ્ધતા અને પર્યાવરણીય લાભો પર ભાર મુકતા, ડો. જૈને કહ્યું કે કુદરતી ગેસ ભારતના ઉર્જા સુરક્ષાના વિકસતા દૃષ્ટિકોણ સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે-બધા નાગરિકો માટે સ્વચ્છ અને વિશ્વસનીય ઉર્જાની પહોંચ સુનિશ્ચિત કરવી જોઈએ.

ડો. જૈને ગેસ અપનાવવા માટેના ભારતના અનોખા અભિગમ તરફ ધ્યાન દોર્યું, તેમણે નોંધ્યુ કે “કોઈ પણ એક ક્ષેત્રે ભારત કુદરતી ગેસ વપરાશ પર પ્રભુત્વ ધરાવતું નથી,” જે તેને વૈશ્વિક વલણોથી અલગ પાડે છે. આ સંતુલિત ક્ષેત્રીય ફેલાવો-ઉદ્યોગો, રિફાઈનરીઓ CGD અને ખાતરો – દેશની ઉર્જા પ્રણાલીમાં સ્થિતિસ્થાપકતા બનાવે છે.

“શહેરી ગેસ અને ઉદ્યોગો વિકાસ એન્જિન છે”.ડો. જૈને હાઈલાઈટ કર્યુ કે સહાયક નીતિઓ અને સ્વચ્છ ઈંધણની વધતી માંગ દ્વારા સમર્થિત, ડો. જૈને જણાવ્યુ હતું કે CGD અને ઔદ્યોગિક ક્ષેત્રો ૨૦૩૦ સુધીમાં કુદરતી ગેસના ઉપયોગમાં મોટો વધારો કરશે, જે સ્વચ્છ અને વધુ કાર્યક્ષમ ઉર્જા લેન્ડસ્કેપ બનાવશે.

ડો. જૈને વૈશ્વિક પરિવર્તન-અને ભારતની તક વિશે વાત કરી અને તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે વિશ્વ સ્વચ્છ ઉર્જા તરફ ધસી રહ્યું છે, તેલ અને ગેસ હજુ પણ આર્થિક વિકાસની કરોડરજજુ છે,” અને ઉમેયુંહતું કેકુદરતી ગેસ ભારતને આ સંક્રમણમાં વ્યવહારિક અને ટકાઉ પુલ પ્રદાન કરે છે.

“મહત્વાકાંક્ષી વિકાસ ફક્ત શક્ય જ નથી પરંતુ તે ચાલુ છે,” ડો. જેને PNGRB ના અંદાજોને ટાંકીને જણાવ્યું હતું કે, કુદરતી ગેસનો વપરાશ ૨૦૩૦ સુધીમાં લગભગ “બમણ’ થઈ-આશાવાદી કિસ્સામાં ૧૮૮ થી ૩૯૫ MMSCMD થઈ શકે છે-જે ગેસ-આધારિત અર્થતંત્ર પ્રત્યે ભારતની વ્યૂહાત્મક પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ભારતના ઊર્જા માળખાગત ક્ષેત્રના દરેક હિસ્સેદાર માટે, આ કોન્ફ્લેવ એક અનિવાર્ય ઘટના છે. આ કોન્કલેવમાં અગ્રણી વિચારશીલ નેતાઓ ભારતના ગેસ વિઝન- ૨૦૪૦, ટેરિફ સુધારાઓ, PNGRB નો ગ્રાહક સુરક્ષા રોડમેપ, આગામી પેઢીના ગેસ ગ્રીડમાં નવીનતા, સ્થાનિક PNG બજારમાં પડકારો, પેટ્રોલિયમ ઉત્પાદન પાઈપલાઈન્સના કાર્યક્ષમ વિકાસ માટેના માર્ગો અને CGD માં પરમાણુઓના વ્યુહાત્મક સોર્સિંગ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે. પારદર્શિતા, ટકાઉપણું અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ કોન્કલેવ એકીકરણ ટેરીફ, ગેસ પરમાણુંઓના વ્યૂહાત્મક સોર્સિંગ અને માળખાગત વૃદ્ધિ અને મુદ્રીકરણ જેવા સુધારાઓ પર ચર્ચા કરશે. કોન્કલેવ CGDમાં પડકારો, ટેરિફ મિકેનિઝમ્સ, પાઈપલાઈન્સ એક્સેઝ અને કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા માટે નવીન ઉકેલોનો ઉપયોગ પણ કરશે.નીતિગત નવીનતાથી લાઈને જમીન પર અમલીકરણ સુધી, આ કોન્કલેવ પરિવર્તનશીલ વૈશ્વિક ઊર્જા પરિદૃશ્યમાં ભારતની ઉર્જા સુરક્ષા, પોષણક્ષમતા અને સ્પર્ધાત્મકતા માટેનો રોડમેપ તૈયાર કરવામાં મદદ કરશે.

ચારશીલ નેતાઓ અને નીતિ નિર્માતાઓ એક સાથે આવશે

અમદાવાદ

આજે ખુલ્લી મુકાયેલી PNGRB કોક્લેવની બીજી આવૃત્તિ, વિચારશીલ નેતાઓ, ઉદ્યોગ વ્યવસાયિકો અને નીતિ નિર્માતાઓનો એક મહત્વપૂર્ણ મેળાવડો દર્શાવે છે, જે ભારતના તેલ અને ગેસ ક્ષેત્રના ભવિષ્ય માટે કાર્યક્રમ વ્યુહરચનાઓને આકાર આપવા માટે અર્થપુર્ણ ચર્ચાઓમાં જોડાવા અને સહયોગ કરવા માટે તૈયાર છે. ૨૬ અને ૨૭ માર્ચ સુધી ચાલનારી આ કોન્કલેવ ગાંધીનગરના “ધ લીલા’ ખાતે યોજાઈ રહી છે. અને તેમાં મુખ્ય નીતિનિર્માતાઓ, અગ્રણી ઊર્જા કંપનીઓના CEO, ઊર્જા સલાહકાર કંપનીઓના ટોચના નિષ્ણાંતો અને ટેક્નોલોજી સંશોધકો સહિત ઊર્જા ઉદ્યોગના વિવિધ હિસ્સેદારોને એક સાથે લાવવામાં આવ્યા છે.આ વર્ષના કોન્કલેવનો વિષય છેઃ “ઓઈલ અને ગેસ બજારોને જોડવું”.

આ કોન્કલેવમાં ગેસ વિઝન પ્લાનિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ગ્રાહક સુરક્ષા, પાઈપલાઈન દ્વારા સ્વચ્છ, સ્થિતિસ્થાપક ઊર્જા ભવિષ્યને આકાર આપવા પર કેન્દ્રિત, છવિષયોના સત્રો છે.

GSPC ગૃપના MD શ્રી મિલિન્દ તોરવણે, IAS, ના સ્વાગત પ્રવચનથી કોન્કલેવની શરૂઆત થઈ. PNGRB ના ચેરમેન, PNGRB ના બોર્ડ સભ્યો અને ભારતમાં ઊર્જા ક્ષેત્રના તમામ લોકોનું સ્વાગત કરતા, શ્રી તોરવણેએ PNGRB ની તાજેતરની નીતિગત પહેલોની પ્રશંસા કરી જેણે ભારતમાં તેલ અને ગેસ ક્ષેત્રે માળખાગત વિકાસ માટે પ્રચંડ વિકાસ માટે સૂર સ્થાપિત કર્યો છે.

શ્રી ગજેન્દુ સિંહ, સભ્ય PNGRB એ ઉદ્ઘાટન ભાષણ આપ્યુ જેમાં તેમણે ભાર મુક્યો કે PNGRB ખાતે અમે હંમેશા તમામ હિસ્સેદારોના સુચનનું સ્વાગત કર્યું છે. જેથી ખાતરી કરી શકાય કે નીતિઓ ઉદ્યોગ અને ગ્રાહકો બંનેની સંતુલિત અપેક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. હું ઉદ્યોગના નેતાઓનેભારતમાં ભવિષ્ય માટે તૈયાર તેલ, ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના માળખાના નિર્માણ માટે મુક્તપણે વિચારો વ્યક્ત કરવા અને ઈરાદાપૂર્વક વિચાર કરવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા વિનંતી કરું છું.

શ્રી સિંહે ગુજરાતના અનુકરણીય ગેસ વપરાશ અને માળખા પર ભાર મૂક્યો, જે રાષ્ટ્રીય ગેસ વપરાશના ૩૦% હિસ્સો ધરાવે છે. તેમણે ભારતના સ્વચ્છ ઊર્જા મહત્વાકાંક્ષાઓને પ્રાપ્ત કરવાનિયમન અને સહયોગ દ્વારા સમર્થિત રાષ્ટ્રવ્યાપી માળખાગત વિકાસ માટે પણ હાકલ કરી.

શ્રી સિંહે ભાર મુક્યો કે PNGRB CNG વપરાશકર્તાઓ અને ઉદ્યોગોને ગેસ પૂરો પાડીને પ્રદુષણ ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે, જે આ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. સ્વચ્છ ઉર્જા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા ભારત સરકારના ગેસ આધારિત અર્થતંત્ર તરફ સંક્રમણના ધ્યેય સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ્ય ૨૦૩૦ સુધીમાં કુદરતી ગેસનો હિસ્સો ૧૫% સુધી વધારવાનો છે.

કોનકક્લેવમાં મુખ્ય ભાષણ ડો. અનિલ કુમાર જૈન, AS (નિવૃત), અધ્યક્ષ PNGRB દ્વારા સુસંગત રીતે આપવામાં આવ્યું હતું. જેમણે ભારતના સ્વચ્છ, વધુ ટકાઉ ઉર્જા ભવિષ્ય તરફના માર્ગમાં કુદરતી ગેસની મહત્વપુર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. મુખ્ય ભાષણમાં, ડો. જેને ભાર મુક્યો હતો કે ભારત જેવા વિકાસશીલ અર્થતંત્રમાં પાઈપલાઈન દ્વારા બહુવિધ ટર્મિનલ જોડાયેલા હોવા જરૂરી છે. મુખ્ય ભાષણમાં ભારતના ઉર્જા માળખાના વિસ્તરણ માટે સરકારની પ્રતિબદ્ધતા અને નવીનતા માટે અનુકૂળ નિયમનકારી વાતાવરણને પ્રોત્સાહન આપવાના મહત્વ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. શ્રી જૈને જણાવ્યુ હતું કે “આપણે આપણા દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવવાની જરૂર છે- જ્યાં આપણે પાઈપલાઈન માળખાનો ખર્ચ કેન્દ્રો કરતાં “નફાકારક કેન્દ્રો’ તરીકે જોવાની શરૂઆત કરવાની જરૂર છે. છેલ્લા કેટલાક વર્ષોએ ટકાઉ વિકાસ વૃદ્ધિ લક્ષ્યોને ધ્યાનમાં રાખીને વિશ્વસ્તરીય તેલ, ગેસ અને પેટ્રોલિયમ માળખાગત સુવિધાઓ બનાવવાની ભારતની ક્ષમતા સાબિત કરી છે. એમ આ કોન્કલેવમાંથી ટેકનિકની રાહ જોઈ રહ્યા છે જેથી ભારતમાં ઉભરતા ઉર્જા બજારની જરૂરિયાતો સાથે નીતિઓને સુવ્યવસ્થિત કરી શકાય”. “ભારતની ઉર્જા સુરક્ષામાં કુદરતી ગેસ કેન્દ્રસ્થાને છે”.ડો. જેને ભારપુર્વક જણાવ્યું.

તેની પોષણક્ષમતા, ઉપલબ્ધતા અને પર્યાવરણીય લાભો પર ભાર મુકતા, ડો. જૈને કહ્યું કે કુદરતી ગેસ ભારતના ઉર્જા સુરક્ષાના વિકસતા દૃષ્ટિકોણ સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે-બધા નાગરિકો માટે સ્વચ્છ અને વિશ્વસનીય ઉર્જાની પહોંચ સુનિશ્ચિત કરવી જોઈએ.

ડો. જૈને ગેસ અપનાવવા માટેના ભારતના અનોખા અભિગમ તરફ ધ્યાન દોર્યું, તેમણે નોંધ્યુ કે “કોઈ પણ એક ક્ષેત્રે ભારત કુદરતી ગેસ વપરાશ પર પ્રભુત્વ ધરાવતું નથી,” જે તેને વૈશ્વિક વલણોથી અલગ પાડે છે. આ સંતુલિત ક્ષેત્રીય ફેલાવો-ઉદ્યોગો, રિફાઈનરીઓ CGD અને ખાતરો – દેશની ઉર્જા પ્રણાલીમાં સ્થિતિસ્થાપકતા બનાવે છે.

“શહેરી ગેસ અને ઉદ્યોગો વિકાસ એન્જિન છે”.ડો. જૈને હાઈલાઈટ કર્યુ કે સહાયક નીતિઓ અને સ્વચ્છ ઈંધણની વધતી માંગ દ્વારા સમર્થિત, ડો. જૈને જણાવ્યુ હતું કે CGD અને ઔદ્યોગિક ક્ષેત્રો ૨૦૩૦ સુધીમાં કુદરતી ગેસના ઉપયોગમાં મોટો વધારો કરશે, જે સ્વચ્છ અને વધુ કાર્યક્ષમ ઉર્જા લેન્ડસ્કેપ બનાવશે.

ડો. જૈને વૈશ્વિક પરિવર્તન-અને ભારતની તક વિશે વાત કરી અને તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે વિશ્વ સ્વચ્છ ઉર્જા તરફ ધસી રહ્યું છે, તેલ અને ગેસ હજુ પણ આર્થિક વિકાસની કરોડરજજુ છે,” અને ઉમેયુંહતું કેકુદરતી ગેસ ભારતને આ સંક્રમણમાં વ્યવહારિક અને ટકાઉ પુલ પ્રદાન કરે છે.“મહત્વાકાંક્ષી વિકાસ ફક્ત શક્ય જ નથી પરંતુ તે ચાલુ છે,” ડો. જેને PNGRB ના અંદાજોને ટાંકીને જણાવ્યું હતું કે, કુદરતી ગેસનો વપરાશ ૨૦૩૦ સુધીમાં લગભગ “બમણ’ થઈ-આશાવાદી કિસ્સામાં ૧૮૮ થી ૩૯૫ MMSCMD થઈ શકે છે-જે ગેસ-આધારિત અર્થતંત્ર પ્રત્યે ભારતની વ્યૂહાત્મક પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ભારતના ઊર્જા માળખાગત ક્ષેત્રના દરેક હિસ્સેદાર માટે, આ કોન્ફ્લેવ એક અનિવાર્ય ઘટના છે. આ કોન્કલેવમાં અગ્રણી વિચારશીલ નેતાઓ ભારતના ગેસ વિઝન- ૨૦૪૦, ટેરિફ સુધારાઓ, PNGRB નો ગ્રાહક સુરક્ષા રોડમેપ, આગામી પેઢીના ગેસ ગ્રીડમાં નવીનતા, સ્થાનિક PNG બજારમાં પડકારો, પેટ્રોલિયમ ઉત્પાદન પાઈપલાઈન્સના કાર્યક્ષમ વિકાસ માટેના માર્ગો અને CGD માં પરમાણુઓના વ્યુહાત્મક સોર્સિંગ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરશે. પારદર્શિતા, ટકાઉપણું અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ કોન્કલેવ એકીકરણ ટેરીફ, ગેસ પરમાણુંઓના વ્યૂહાત્મક સોર્સિંગ અને માળખાગત વૃદ્ધિ અને મુદ્રીકરણ જેવા સુધારાઓ પર ચર્ચા કરશે. કોન્કલેવ CGDમાં પડકારો, ટેરિફ મિકેનિઝમ્સ, પાઈપલાઈન્સ એક્સેઝ અને કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા માટે નવીન ઉકેલોનો ઉપયોગ પણ કરશે.નીતિગત નવીનતાથી લાઈને જમીન પર અમલીકરણ સુધી, આ કોન્કલેવ પરિવર્તનશીલ વૈશ્વિક ઊર્જા પરિદૃશ્યમાં ભારતની ઉર્જા સુરક્ષા, પોષણક્ષમતા અને સ્પર્ધાત્મકતા માટેનો રોડમેપ તૈયાર કરવામાં મદદ કરશે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.