તમે લાપરવાહ બનશો તો
No Problem
સરકારે નક્કી કરેલ નિયમો નહીં પાળો તો
No Problem
એક વાર જો તમને કોરોના પોઝિટિવ આવ્યો તો
No Problem
પણ
જેવા તમને ICU COVID CARE માં નાંખ્યા કે
14 દિવસ માટે તમે ICU માં તો પણ
No Problem
પણ આ 14 દિવસ તમારો ફોન, તમારું લેપટોપ, તમારી પત્નીના હાથમાં જશે.
તમારા બધા જ આવનાર જનાર કૉલ્સ, વ્હોટસેપ મેસેજીસ બધું તમારી પત્ની જોશે.
એ પછી કોરોનાથી તો બચી જશો પણ…
માટે અમારું કહ્યું માનો અને જોખમ ઉઠાવવાનું રહેવા દો
માસ્ક પહેરો સોશિયલ ડિસ્ટન્સ જાળવો
સુખી રહો, સલામત રહો, સ્વસ્થ રહો.

એ પછી કોરોનાથી તો બચી જશો પણ….
માટે અમારું કહ્યું માનો અને જોખમ ઉઠાવવાનું રહેવા દો
માસ્ક પહેરો સોશિયલ ડિસ્ટન્સ જાળવો
સુખી રહો, સલામત રહો, સ્વસ્થ રહો.