કેજરીવાલ સરકારની સત્તાઓ ઉપર કાપ મૂકતા AAP પાર્ટી દ્વારા આજ રોજ ગુજરાતના દરેક જીલ્લા , તાલુકાઓમાં AAPના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ત્યારે દિલ્હીમાં લોકોને “રેશનીંગ ડોર સ્ટેપ યોજના” AAP દ્વારા લાવવામાં આવી છે. તેના ઉપર કાપ મુકતા લોકશાહીનું હનન હોવાથી આપના પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ આક્રોશ પ્રદર્શનમાં આપના કાર્યકરોની ઠેર-ઠેર ધરપકડો કરવામાં આવી હતી.