GJ-18 ના સાત ગામોના પ્રાણ પ્રશ્નોનું સોલ્યુશન ન આપતાં સુત્રોચ્ચાર, બેનરો સાથે દેખાવો

Spread the love

 

         ગાંધીનગર શહેર વિસ્તારમાં સમાવેશ થયેલ ઇન્દ્રોડા, બોરીજ, આદીવાડા, ધોલાખુવા, ફતેપુરા, પાલ, બાસણ તૈયાર આવાસ રહેણાંક પ્લોટ, શહેર સમકક્ષ સુવીધા, સ્માર્ટ સિટીના લાભો વિગેરે પ્રશ્નોની વારંવાર રજુઆતો કરવા છતાં તેનો ઉકેલ નહીં આવતા આ સાત ગામોના નારાજ ગ્રામ જનો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે જેનાભાગ રૂપે આજે બાસણ ગામે ઠાકોર કાળુજી સંકાજી, વાઘેલા સેધાજી, વાઘેલા કાળુજી, વાઘેલા કાળુજી, વાઘેલા નટુજી, ઠાકોર અર્જુનજી, ઠાકોર દીલીપજી વિગેરે ઉપવાસ પર બેઠા છે હાલની કોરાનાની પરિસ્થિતિ અને સંક્રમણની શક્યતા ધ્યાને રાખી મંડળ દ્વારા મર્યાદીત સંખ્યામાં આગેવાનો અને ગ્રામ જનોને હાજર રાખવા ગામના આગેવાનોને જણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુત્રોચાર, બેનરો સાથે દેખાવોનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com