સુરત અમદાવાદમાંથી એક હજાર ઘૂષણખોરો પકડાયા, પોલીસની ફાસ્ટ કામગીરી
અમદાવાદ ખાતેથી ૪૦૦ થી વધારે બાંગ્લાદેશીઓને પોલીસે પકડયા, ક્રાઈમ બ્રાન્ચ, SOGનું ભમાભમ
ઘૂષણખોરો ફક્ત અમદાવાદ સુરતમાંથી ૧ હજાર પકડાયા હજુ સૌરાષ્ટ્રનું રાજકોટમાં પણ મોટી સંખ્યા હોવાની ચર્ચા કાશ્મીરમાં ત્રાસવાદીઓ દ્વારા કરેલી ભારતીઓને હત્યા બાદ સરકાર પણ હવે કડક બનતા અને ઘુસણખોરોમાં ફફડાટ
પ્રજા શાંતિથી સુવે એટલે પોલીસ, ગૃહમંત્રી રાતનાં ઉજાગરા કરી રહ્યાં છે,
ઘૂષણખોરોની રેલી નહીં પણ રેલ્લો, દેશ, રાજ્ય માટે ચીંતાજનક, પોલીસની ફરજ, નાગરીકની કેમ નહીં? આટલા વર્ષોમાં પ્રથમવાર આવું જોવા મળ્યું



અમદાવાદ
ભારત પાકિસ્તાનના સંબંધો વણસ્યા છે, ત્યારે કાશ્મીરમાં જે આંતકવાદીઓ દ્વારા નિર્દોષ વ્યક્તિઓની કરેલી હત્યા બાદ હવે સરકાર તથા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે બે દિવસ પહેલા સરકાર દ્વારા જણાવેલ કે પાકિસ્તાન બીજા અન્ય દેશોના વિઝા હેઠળ આવેલ ૪૮ કલાકમાં દેશ ખાલી કરી દેવા સૂચના આપ્યા બાદ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભારતના ઇતિહાસમાં અમદાવાદ સુરત બે શહેરમાંથી જ ૧ હજારથી વધુ વિદેશી ઘુસણખોરોને પકડયા છે, જેમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી છે આવનારા દિવસોમાં ચંડોળા તળાવ ખાતે બુલડોઝર ફરશે. રાત્રે ક્રાઈમ બ્રાન્ચની ટીમ લાગી ગઈ હતી, અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘુષણખોરોને પકડવા સારું ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અને રાત્રે
એસ.ઓ.EOW તથા હેડક્વાર્ટર્સની ટીમો સાથે કોમ્બિંગ નું આયોજન કરવામાં આવેલ.