GJ-18 ખાતે કોંગ્રેસમાં સેટિંગ ડોટ કોમ બાદ હવે ડર્ટી ડોટ કોમ જેવો ઘાટ

Spread the love

ગાંધીનગર ખાતે કોંગ્રેસ દ્વારા પહેલું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું ત્યારે આ લિસ્ટમાં વોર્ડ નંબર 5 ખાતે ઝાલા અનુભા નટુભા ને ટિકિટ જાહેર કરી દેવામાં આવી હતી ત્યારે આ વોર્ડમાં એમ લતાબેન પરમાર અનુભા ઝાલા ની જાહેરાત બાદ બાપુએ ફોર્મ ભરવાની તમામ તૈયારીઓ સાથે સગા સંબંધીઓને રાજકોટથી તેડાવી લીધા હતા અને 1:00 ફોર્મ ભરવા જવાનું હોય તમામ રસોડા ખુલ્લા કાર્યકરો માટે મૂકી દીધા હતા ત્યારે વર્ષોથી જેમ કોંગ્રેસના મદારી આયા ખેલે બાપુના મેન્ડેટ ન આવ્યો અને બીજાના નામોના મેન્ડેટ આવતા લીલા તોરણ એ જાન પાછી જાય તેવો ઘાટ સર્જાયો હતો.

અગાઉ પણ ઝેર પીધા જાણી જાણી તેમની વ્યાસ જયરાજસિંહ પરમાર હિમાંશુ પટેલ અને હવે બાપુ એવા અનુભા ને કડવો અનુભવ તો થયો પણ હજારો રૂપિયાનું આંધણ થઈ ગયું તેનું શું અનુભા કોંગ્રેસના જૂના અને ગળથૂથીમાં કોંગ્રેસ છે ત્યારે તેમના સહયાત્રીઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જઈને મંત્રીઓ બની ગયા અને બાપુ હજુ પૂછડું જારી રાખતાં બાપુને ટિકિટના સપના બતાવીને અને ટિકિટ જાહેર કર્યા બાદ પાછા મેન્ડેટમાં મદારીનો ખેલ થઈ ગયો હોય તેવું થયું છે ત્યારે બાપુએ બે દિવસમાં મોટી રકમનો ધુમાડો કરી નાખ્યો અને છેલ્લી ઘડીએ અગાઉના જે મોટા નેતાઓ શિવજી ના ઘૂંટડા પીધા હતા તે હવે બાપુને પણ પીવા પડ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com