ગાંધીનગર કોંગ્રેસ દ્વારા સૂચિ જાહેર કરી દેતા વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા જીતુ રાયકા પ્રદીપસિંહ વાઘેલા વિજય સિંહ વાઘેલા જેવા દિગ્ગજ હોય ટિકિટ માંગી હતી ત્યારે ઈચ્છા કરતાં અને સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર શૈલેન્દ્રસિંહ બિહોલાની ટિકિટ કપાઈ નથી પણ પોતે અનિચ્છા દર્શાવી છે ત્યારે જીતુ રાયકા ની વાત કરીએ તો ફાયરબ્રાન્ડ અને સામાન્ય સભામાં પણ મુદ્દાસર ચર્ચા કરતા ટિકિટ કાપવા નો કોઇ પાર નથી પણ જીતુ રાયકા ના પરિવારમાં મરણ થતા પોતે ચૂંટણીથી દૂર થઈ ગયા છે ત્યારે પ્રદીપસિંહ વાઘેલા ના પત્ની પોતે અગાઉ નગર સેવક હતા વિકાસના કામો પણ કરેલા અને આ વખતે પ્રદીપ સિંહ પરમાર એ પોતે ટિકિટ માંગી હતી ત્યારે પ્રદિપસિંહ ની જગ્યાએ કોંગ્રેસ ઉમેદવાર બદલતા પક્ષનો આદેશ માથે ચડાવીને પોતે ખસી ગયા હતા ત્યારે સેક્ટર24 વોર્ડ નંબર ત્રણમાં વિજય સિંહ વાઘેલા કોલવડા ટિકિટ માંગી હતી અને મોરચા સાથે તૈયાર હતા ત્યારે અંકિત બારોટ થી લઈને કોંગ્રેસના મોટા નેતાઓની મનામણા બાદ વિજયસિંહ ચૂંટણી લડવાથી દૂર થઈને પક્ષના આદેશનો માં પાલન કરીને અંકિત બારોટ ને ટેકો આપ્યો હતો
કોંગ્રેસમાંથી ફક્ત પાંચ નગર સેવકો ની ટિકિટ આપી છે તેમાં જે કોંગ્રેસની મહિલા નગરસેવક હતી તેમાંથી મહિલાના સ્થાને તેમના પતિને ટિકિટ આપી છે ત્યારે જે કોંગ્રેસમાં મહિલાઓના સ્થાને તેમના છે તેમાં પર્પલ જોશી રજની પટેલને ટિકીટ મળી છે ત્યારે રીપીટ નગરસેવકોમાં હસમુખ મકવાણા અંકિત બારોટ ચીમન વિંઝુડા ને ટિકિટ આપી છે અને મહિલાઓમાં રોશન પરમાર લલીતાબેન ઠાકોરને ટિકિટ આપી છે કોંગ્રેસ દ્વારા ટિકિટ ફાળવણીમાં ચીપી ચીપીને આપી છે ત્યારે એવા ઘણા ઉમેદવાર છે કે ફોર્મ ભરવાથી લઈને ડિપોઝીટ પણ ઉમેદવાર તેના પેનલના માથે નાખી છે.