ગૃહ રાજયમંત્રી કેટલા ગંભીર છે, બાકી ૯૯ કલાકથી ઉજાગરા ભોગવી રહ્યા છે, આંખોમાં સ્પષ્ટ થાક નિંદર છે, પણ ભારત પાકિસ્તાનના ચાલતા ટેન્શનમાં પોતે એટેન્શન રહીને અડધી રાત્રે ગમે ત્યારે ફોન કરો એટલે એક જ ઘંટડીએ ફોન ઉપાડે, રવિવારના રોજ રક્તદાન ભેગું કરવા રક્ત સંજીવની યજ્ઞમાં પોતે થાક હોવા છતાં લોકોનો જુસ્સો અને જોમ આપવા આવ્યા હતા. બધાને મળીને પોતે પછી કરી રહ્યા હતા કે બેસીએ, બાકી થાક સ્પષ્ટ દેખાતો હતો, બાકી આ ભાથી અત્યારે ૨૨ કલાક કામ કરે છે, ઘણીવાર કોઈ કાર્યક્રમમાં જાય તો વાહનમાં જોકું અને નીંદડી મારી લે, બાકી જે મુદ્રામાં આ ફોટો છે, તે કેટલો ગંભીરતાથી ગૃહ રાજ્યમંત્રી રાજયની ચિંતા કરીને ચિંતાતુર દેખાઈ રહ્યા છે, બાકી બધાની સામે સ્મિત કરીને ચહેરા પર હાસ્ય રાખવું પડે ગૃહ રાજ્યમંત્રી બનવું એ નાની-માંના ખેલ નથી અને જવાબદારી ૨૪ કલાક જેવી જ કહેવાય, બાકી ઘરના રોટલા પણ નથી ખવાતા, પૂછો ગૃહ રાજ્યમંત્રીને દીકરા-દીકરીને કેટલા દિવસે મળો છો? બાકી હા હટકે ગૃહ રાજ્યમંત્રી છે, રાજયના છેવાડાનો નાગરિક અને છેવાડાના બોર્ડર પાસે રહેતા લોકો સુધી આ ગૃહ રાજ્યમંત્રી ચર્ચામાં રહે છે, ઘણા લોકો તેમને વરઘોડા વાળા મંત્રી તરીકે પ્રયોજી રહ્યા છે, રાજયમાં ૭૨ દિવસમાં પીડીતાને ન્યાય અપાવનારા આ ભાથી અને દાદા-ભત્રીજાની સરકાર છે, તેમના કાર્યાલય જાવ એટલે આવકાર મળે, બહાર દૂરથી આવ્યા હોય, તો જમવાનું પણ પૂછે, બાકી ઘણીવાર તો ભાડાના પૈસા પણ કામ પૂર્ણ થયા, પછી આ ગૃહ રાજ્યમંત્રી પાસે માંગે, અને આપે પણ ખરા, પોતે સમજે છે કે છેવાડાનો નાગરિક આટલા દૂરથી આવ્યો હશે, પણ મને જોવા અને મળવા નહીં પણ મારું કામ થશે તે આશય અને ઉમ્મીદથી આવ્યો છે, ત્યારે અનેકને ન્યાય અપાવવા ગૃહ રાજયમંત્રી કટિબધ્ધ તો છે, પણ પોતે રાત્રે ઉજાગરા જે કરી રહ્યા છે, તેમના મોઢા ઉપર સ્પષ્ટ થાક અને આંખની નીચે કુંડાળા જે છે, તે થાક અને નીંદર ઓછીના છે, ત્યારે વર્ષો પછી થોડા હટકે ગૃહ રાજ્યમંત્રી મળ્યા છે, બાકી દેશમાં ૭૨ દિવસમાં ન્યાય અપાવ્યો હોય તેવું રાજય જણાવો? બાકી છોટા પોકેટ બડા ધમાકા જેવું કામ છે