બ્રેકિંગ ફાસ્ટ : ભાજપની કારોબારીમાં GJ-18ના આ સભ્યોની દબદલાભેર એન્ટ્રી

Spread the love

ભાજપ કમલમ (કોબા) દ્વારા આજરોજ પ્રદેશ કારોબારી, પ્રદેશ આમંત્રિત અને પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી છે॰ ત્યારે G J-18 ખાતે થી જે સભ્યોને લેવામાં આવ્યા છે તેમના નામ નીચે નુજબ છે॰

* પ્રદેશ કારોબારી સભ્ય તરીકે

  1. અશોકભાઇ ભાવસાર
  2. રીટાબેન કેતનભાઈ પટેલ
  3. મહેન્દ્રસિંહ રાણા (પૂર્વ મેયર)
  4. પ્રવીણ પટેલ (પૂર્વ મેયર)

 

* પ્રદેશ આમંત્રિત સભ્ય તરીકે

  1. મહેન્દ્ર (દાસ) પટેલ
  2. પૂનમભાઈ મકવાણા
  3. નાઝાભાઈ ઘાંઘર
  4. નિતિન સોમાભાઇ પટેલ

 

* પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્ય

  1. ભગવાનદાસ પંચાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com