ભાજપના વોર્ડ પ્રમુખોથી લઈ અનેક પૂર્વ હોદ્દેદારો કોરોનામાં સપડાયા

Spread the love


GJ-18 ખાતે આજરોજ ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, ત્યારે ભાજપ દ્વારા નો રિપીટ થિયરી બાદ કાર્યકરોમાં જોવા જઈએ તો એટલો ઉત્સાહ નથી ત્યારે ભાજપના વોર્ડ ઇન ચાર્જ પણ કોરોના માં સપડાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ત્યારે વોર્ડ નંબર૮ ના પૂર્વ પ્રમુખ અરવિંદજી ઠાકોરની કોરોના પોઝિટિવ આવતાં ચૂંટણીના કાર્ય ઉપર પણ ભારે અસર જોવા મળી છે ત્યારે ભાજપના એક પૂર્વ મહામંત્રીઅને ચાલુ ઉપપ્રમુખ જૈમીન વૈદ્યને પણપુરો ના થયો હોવાની વિગતો સાંપડી રહી છે ત્યારે પૂર્વ હોદ્દેદાર એવાશિરીષ મોદીએ ફોર્મ ભરતા ભાજપને એક ચાંદે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપ દ્વારા ત્રણ કેટલા નિરીક્ષકો મૂક્યા છે ત્યાં નાગરિકો દ્વારા ગત રાત્રે બેઠકમાં ૧૧ જેટલી જાહેર સભાઓ સંબોધવા ની હોય જ્યાં બે હજાર જેટલી જનમેદની ભેગી કરવા આહવાન કરેલ છે તો શું બે હજારની જનમેદની ભેગી થઈ શકશે ખરી પેજ પ્રમુખ તરીકેનું જે કાર્ય છે તે હાલ ૫૦% પણ કહ્યું નથીત્યારે પાંચ તારીખની મહેતલ પણ આપવામાં આવી છે ઉમેદવારોએ ટિકિટ લેવા ૫૮૧ લોકોને ફોર્મ ભર્યા હતાત્યારે ૨૮૪ બુટ જીતવા જે પેજ પ્રમુખોની વાત હતી તે હવે જાેઈએ પણ રોજ ઉઘરાણી કરી રહ્યા છે ભાજપને ચૂંટણી જીતવા કમર કસવી જ પડશે નો રિપીટ થિયરી નું ઇન્જેક્શન અહીંયા કામ લાગશે કે કેમ ? તે યથાર્થ જ છેત્યારે અપક્ષો નો ફાટેલો રાફડો અને મહાનગરપાલિકામાં પક્ષ અને વધારે વ્યક્તિઓ ને મત આપવામાં આવે છે, ત્યારે નજીવા મતોથી વિજય બનતા પક્ષ માટે લાલબત્તી સમાન છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com