ગાંધીનગરમાં મળેલી બેઠક બાદ PAAS કન્વીનર જયેશ પટેલને બેઠકથી દૂર રખાતા નવી જાહેરાત કરવામાં છે. Patidar ના મુખ્ય કન્વીનરોની નવી બેઠક મળશે. ઘણા મુખ્ય કન્વીનરોને આમંત્રણ ન હોવાનું જયેશ પટેલે કહ્યું છે. હાર્દિક પટેલ આંદોલનનો મુખ્ય ચહેરો હતો તેવું પણ જયેશ પટેલનું કહેવું છે.
બેઠકમાં Hardik Patel આંદોલનનો ચહેરો હોવા છતાં પણ આયોજનથી દૂર રખાયા હતા. આ આયોજનથી અજાણ રાખવામાં આવ્યા હતા. Patidar Samaj એ હવે નવી બેઠકનું પાટીદાર કન્વીનર જયેશ પટેલે આહ્વાન કર્યું છે. આવનારા સમયમાં નવી બેઠક બોલાવીશું તેવું આહ્વાન કરવામાં આવ્યું છે.