gj 18 ખાતેના જીએનએલયુ મેટ્રો રેલવે સ્ટેશન ખાતે પાણી ભરાતા વાહન ચાલકો માટે ભારે તકલીફ થઈ રહી છે, ત્યારે સુરતમાં મેટ્રો આફત બની તેમ જીજે 18 માટે પણ મેટ્રો આફત ન બને તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે, શહેરમાં અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા,