પ્રાઇવેટહોસ્પિટલની લૂટમાર સામે દર્દીઓ કેટલા લાંચાર? જુઓ કાર્ટુન

Spread the love

ઘણી હોસ્પિટલો કોરોનાની મહામારીમાં દર્દીઓને નીચોવી રહી છે ત્યારે આ મહામારીમાં લાગણી જેવું રહ્યું નથી ત્યારે પૈસા પાછળ ભાગતા ડોક્ટરો પણ માનવતાની મહેક પ્રસરાવે તે જરૂરી છે. બાકી ટાટા, બિરલા, ધીરુકાકા કાંઈ લઈ નથી ગય્‌ બધુ અહીંયા જ પડ્યું છે. સિકંદર બધુ મૂકીને ગયો છે ત્યારે કમાવવાની લ્હાયમાં માનવતા ન મરી પરવારે તેનું ધ્યાન રાખજાે. આજે ઘણી પ્રાઈવેટ હોસ્પિટલો દર્દીઓનો લાભ લઈને જે બકરા બનાવી રહ્યાં છે તેની બેલેન્સ શીટ કુદરત પાસે જ હોય છે. બધુ માપમાં લાવી દેશે. આયુષ્ય હશે તો કોઈ મારી શક્વાનું નથી પણ આ મહામારીમાં દર્દીઓને કો-ઓપરેટ થાય તેવી લાગણી છે. કોવિડની કોઈ દવા નથી જે સ્થિતિ સર્જાઈ છે તેને  મલમપટ્ટા કરવાના છે ત્યારે ૨ દિવસનું એક લાખથી લઈને ૪ લાખના બિલો શું આ યોગ્ય છે. ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com