ગુજરાતમાં વડોદરા ખાતે બરોડા હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ૫૦ બેડની કોવિડ સેન્ટર આઈસોલેશન શરુ કરવામાં આવી છે ત્યારે કોરોનાની મહામારીમાં પ્રજાજનને બચાવવા ઉમદા આશયથી જે વ્યક્તિઓ મસ્જિદમાં નમાઝ પઢવા આવે છે તે પણ અલ્લાનો બંદો છે ત્યારે હોસ્પિટલો હાઉસફૂલ હોવાથી માનવતાના ધોરણે તાત્કાલિક સારવાર મળે તેવા શુભ આશયથી વડોદરામાં કોરોનાના દર્દીઓ માટે આઈસોલેશન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અનેક મંદિરો અને તેની જગ્યાઓ વિશાળ છે ત્યારે આ મહામારીમાં હજુ સુધી હોલ કે જગ્યા આપવા બહુ ઓછી સંસ્થાઓએ હોસ્પિટલો પેક હોવાથી દર્દીઓ માટે મસ્જિદમાં જગ્યા મોટી હોવાથી ગુજરાતના પપધધૂ પાસે અનેક મંદિરો, જગ્યાઓ છે તે હવે ક્યારે કામ આવશે ? તે આ વડોદરામાં ૫૦ બેડની હોસ્પિટલ ઊભી કરનારા પાસે શીખવું જાેઈએ.