કોરોનાની મહામારીમાં મૃતદેહના અંતિમ સંસ્કારના પેકેજ આલેલે…

Spread the love

કોરોનાની મહામારીથી કરોડો લોકો દેશમાં સંક્રમીત થયા છે. અને રોજબ રોજ હજારો લોકો આ મહામારીમાં મૃત્યુ પામ્યા છે. ત્યારે હિન્દુ રીતીરીવાજ પ્રમાણે અગ્નિ સંસ્કાર, કરવામાં આવે છે. ત્યારે બેંગ્લોરની એક કંપનીએ મોટા પેકેજ આપવામાં આવે છે. તેમાં અગ્નિસંસ્કાર અને દફનવિધી પણ કરી આપવામાં આવે છે. ત્યારે બેંગ્લોર સ્થિત આ કેંપની ચેન્નઇ, દિલ્હી, જયપુરમાં હાલ સેવા આપી રહી છે. તે કંપનનું પેકેજ ૩૦ થી ૩૫ હજાર રૂપિયાનું હોય છે. અને આવનારા સમયમાં બીજા શહેરો તરફ કંપની નજર દોડાવી રહી છે.

બેંગ્લોર સ્થિત અંતયેસ્ટી ફ્યુનરલ સર્વીસ નામ થી ચાલતી આ કંપની કોઇ વ્યક્તિ હોસ્પીટલ કે ઘરે મૃત્યુ પામે અને જાે કોઇ આ સેવા મેળવવા ઇચ્છતું હોય તો તેને પેકેજ ઓફર કરાય છે. મૃતદેહ ઉપાડવાથી લઇને તેને ધર્મની વિધી મુજબ બાંધવા પંડિત-અતિંમયાત્રા અગ્નિસંસ્કાર અને અસ્થિર તેઓને સુપ્રત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com