સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ નો રાફડો ભીડભાડ વિસ્તારોમાં માણસો નો કાફલો
સિવિલ દર્દીઓથી ઉભરાઇ, આસપાસના વિસ્તારોમાં કોરોના ના પાંચ ટકા કેસ પણ નહીં.. આલેલે
દેશમાં કોરોના ની રફતાર તે જ ચાલી રહી છે ત્યારે મોટાભાગના લોકો સંક્રમિત થઈ ગયા છે ત્યારે અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે આ મહામારીનો રોગ છે તેમાં સૌથી વધારે મધ્યમ વર્ગ જે દેવા કરીને દિવેલ પીતા હોય અને એસીથી લઈને આરઓના પાણી ઘરમાં એસી ગાડીમાં એસી ઓફિસમાં એસી આવી ભૌતિક સુવિધાઓ ધરાવનારા મોટાભાગના લોકો કોરોના પોઝિટિવ બન્યા છે ત્યારે એક અભ્યાસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે હોસ્પિટલની આસપાસના રહેવાસી નહીં પડી જવાય લઈને ચેપ લાગે ત્યારે અમદાવાદ રાજકોટ ગાંધીનગર થી લઈને સુરતના વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલ ની પાસે ના આસપાસના વિસ્તાર એટલે કે પાંચ કિલોમીટરનો વિસ્તાર ચકાસવામાં આવે જે લોકો એસી તથા આરઓ ના પાણી પીવે છે તે મોટાભાગના લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને આ બધી ભૌતિક સગવડો થી દુર રહીને શુદ્ધ હવામાં રાત્રે ખાટલો નાખીને બહાર સુવાળા વ્યક્તિઓને કોરોના ટચ પણ થયું નથી.
અમદાવાદ સિવિલ ની વાત કરીએ તો અસારવા મેઘાણીનગર સીવીલ ની આસપાસ નો વિસ્તાર શાહીબાગ એરપોર્ટ રોડ ભાર્ગવ રોડ આ બધા ગીત વિસ્તારો ખરા પણ હા લોકોએ નથી વાપરતા અને આર ઓનું નથી પાણી પીતા એ બધા જ લોકો સ્વસ્થ ઘોડા જેવા છે મોબાઇલ ફોન ટચ સ્ક્રીન કરે છે પણ હા કરું નાટક થયું નથી ત્યારે જે લોકો ભૌતિક સુવિધાઓ ભોગવી રહ્યા છે તેમાં બે વખત પણ કોરોના પોઝિટિવ આવ્યા છે ત્યારે ઝૂંપડપટ્ટીમાં જોવા જઈએ તો પાંચ ટકા કેસ પણ કોરોના પોઝિટિવ નથી આનું કારણ શું છે? ત્યારે ભૌતિક સુવિધાઓ અને જરૂર વગરની જફા લઈને ફરતા લોકો કોરોના પોઝિટિવ કેસો વધારે જોવા મળી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ થી લઈને અનેક લોકોએ આ બાબતે અભ્યાસ કરીને અભ્યાસ કર્યો છે ત્યારે સ્લમ વિસ્તારમાં રહેતા લોકોની ઈમ્યુનિટી પાવર ફૂલ રહેલી છે અને માંડ પાંચ ટકા પણ સંક્રમિત છે ત્યારે લોકોની જીવનશૈલી પર થયેલા સર્વે મુજબ ઘણા ભીડભાડવાળા વિસ્તાર જોવા મળે છે ત્યારે સંક્રમિત આવા વિસ્તારોમાં ખૂબ જ ઓછા તે જોવા મળી રહ્યા છે ત્યારે રામ રાખે તેને કોણ ચાખે પણ હા જો ભૌતિક સુવિધાઓ નો આગ્રહ રાખતી આજની યુવા પેઢી માટે આ કિસ્સો લાલબત્તી સમાન ગણાય તેમાં બેમત નથી.
કુવાના પાણી પીને લોકો સેન્ચુરી મારતા હતા ત્યારે માટલાના પાણી પીને સેન્ચ્યુરી મારતા હતા અને બાટલા તથા કુલર ના પાણી પીને સિનિયર સિટીઝનની ઉંમરે ઢબુ નારાયણ થઈ જાય છે ત્યારે દરેક જગ્યાએ વિકાસની વાતો પણ થઈ રહી છે પણ વિકાસની સાથે સાથે ઓક્સિજન એવા વૃક્ષો કાપી કાપીને ખુડદો બોલાવી દીધો નવા ક્યાંય વૃક્ષો વાવ્યા ખરા જે લોકો વૃક્ષ પ્રેમીઓ છે તે આજે પણ હજારો ઝાડ વાવી રહ્યા છે ગાંધીનગર મનપાના ડેપ્યુટી મેયર પોતે હજારો વૃક્ષો વાવ્યા છે તેમને ખબર છે કે આવનારી પેઢી માટે ઓક્સિજન ક્યાંથી લાવીશું અમારી જિંદગી ગઈ પણ આવનારી પેઢી માટે કાંઈક કરતા જઈશું તો આવનારી પેઢી શુદ્ધ હવા અને ઓક્સિજન મેળવી શકશે ત્યારે આવા હજારો વૃક્ષો વાવવાનો રેકોર્ડ છે તે gj 18 ના ડેપ્યુટી મેયર નાજાભાઇ ધાંધરના શિરે છે. આજે પણ સવારથી વૃક્ષો વાવવાનું કામ પહેલું હર હંમેશા રહેલું છે gj 18 એટલે ગ્રીનસીટી ઝાડવાઓ ની નગરી કહેવાથી પણ હવે કોંક્રિટના જંગલો બની ગયા છે ત્યારે હવે આવા બાકી છે એટલે ઝાડવા ઉગાડીને પ્રજા માટે ઓક્સિજન આજીવન રહે તે માટે કટિબદ્ધ રહ્યા છે ત્યારે દરેક વ્યક્તિ હવે પાંચ જાડવા આવે તો આ અને ઝાડની માવજત કરે તો ઓક્સિજન શુદ્ધ હવે કુદરતનો મળશે આજે કોરોનાની મહામારી મા રે મોજ માં જીવતા લોકોની વધુ છે ત્યારે અમદાવાદ થી લઇને ગુજરાતના અન્ય શહેરોમાં ઝૂંપડામાં રહેતા લોકોમાં કોરોના દેખાતો નથી ભૌતિક સુખ કોરોના નું દુઃખ જેવો હાલ છે.