સેક્ટરોમાં છાયા ત્રિવેદી પોતે સેનેટાઈઝર કરવા જાય એટલે બાળકો કોરોના વોર દીદી અને સિનિયર સિટીઝનોને અજમાની પોટલી આપવામાં આવે તો તેમનું નામ પોટલીબાઇની પ્રચલિત થઈ ગયા છે
દેશમાં કોરોનાની મહામારી ના કારણે અનેક લોકો ભયભીત બની ગયા છે ત્યારે એડવોકેટ તરીકે પ્રચલિત એવા છાયાબેન ત્રિવેદી પોતે વાવોલ ખાતે ઘરે ઘરે જઈને સેનેટાઇઝરનો સ્પ્રે લઈને સેનેટાઇઝ કરવા આવે છે. ત્યારે તસવીરમાં જોઈએ તો એવું લાગે છે કે દવા છાંટવા વાળા આવ્યા પણ કોરોનાની મહામારી માં હિંમત અને કોરોના સામે લડવા એકજૂથ થવું જ પડશે ત્યારે દેશમાં સૌથી મોટું આયુર્વેદિક હબ હોય તો તે ગુજરાત છે. અને આયુર્વેદિક ઉપર વિશ્વાસ વધારે રાખે છે ત્યારે છાયાબેન પોતે અજમો લસણ જીરું લવિંગ મિક્સ કરીને બધી જ બહેનો માતાઓ માટે પોટલીઓ સેવાર્થે વિનામૂલ્યે ઘરે ઘરે વેચી રહી છે ત્યારે gj 18 ખાતે પ્રજામાં જે કોરોનાની દહેશત છે તેમાં મહિલાઓ વધારે ભયભીત બની ગઈ છે અને આના કારણે મહિલાઓ વધારે મોતના મુખમાં હોમાઇ ગઇ છે.
Gj 18 ખાતે સેનેટાઈઝર વુમન, પોટલી બાઇકથી પ્રચલિત એવા છાયાબેન બન્યા કોરોના વોર ક્વિનથી લોકો સંબોધી રહ્યા છે ત્યારે દરેક સેક્ટર અને વાવોલ માં સેનેટાઈઝર કરવા જાય ત્યારે બાળકો કોરોના વોર દીદી ઘરડાઓ ને પોટલી આપે તો પોટલીબાઈથી પ્રચલિત થઈ રહ્યા છે.