Covid 19- ફેફસાં પર વાર કરે છે, આવો જાણીએ કેવી રીતે અમે અમારા ફેફસાંને મજબૂર રાખી શકો છો. કોરોના મહામારીની બીજી લહેરથી આખો દેશ પ્રભાવિત છે. આ વખતે કોરોના વાયરસ સીધા તમારા ફેફસાંને નુકશાન પહોંચાડી રહ્યો છે. જેમાં કોરોનાના લક્ષણ જોવાથી પહેલા જ લોકોને 25% ફેફસાં પ્રભાવિત થઈ ગયા છે. પણ કેટલાક ઘરેલૂ ઉપાય અને સાચા સમયે પર ડાક્ટરથી સલાહ લેવાથી તમે તમારા ફેફસાંને સુરક્ષિત રાખી શકો છો.
– ગર્મ પાણીની વરાળ દિવસમાં ત્રણ્-ચાર વાર લેવી. પાણીમાં જોએ અજમા અને કપૂર નાખશો તો સારું રહેશે.
– હળવા હૂંફાણા પાણીમાં લીંબૂ નાખી પાણી પીતા રહો. જો લીંબૂ ન હોય તો ગરમ પાણીનો સેવન પણ ફેફસાંને સંક્રમણથી બચાવે છે.
– ઠંદા પાણીનો સેવન કદાચ ન કરવું. ફળમાં સંતરા, સફરજન અને નારિયેળ પાણી પીતા રહો.
આ રીતે ફેફસાંને મજબૂત બનાવો
– સવારે ઉઠીને અનુલોમ્-વિલોમ કરવું
– સીઢી પર ચઢવું-ઉતરવું
– ફુગ્ગા ફુલાવો
– 20 સેકંદથી 60 સેકંદ સુધી શ્વાસને રોકવી. આ રીતે ત્રણ વાર કરવું.
કેવી રીતે ઓળખવુ ફેફસાં થઈ રહ્યા સંક્રમિત
– જો શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે તો સમજી લો કે વાયરસ ફેફસાંને સંક્રમિત કરી રહ્યા છે.
– ફેફસાંના નીચેના ભાગમાં સોજા કે તીવ્ર દુખાવો હોય તો તરત ડાક્ટરથી સલાહ લેવી.
– સૂકી ખાંસી આવવું, ખાંસતા સમયે છાતીમાં દુખાવો પણ કોરોનાના લક્ષણ છે.
લક્ષણ જોવાતા શું કરવું
-સૌથી પહેલા ગભરાવો નહી. ડૉક્ટરથી સલાહ લેવી
– તમારી ફેફંસાને સીટ સ્કેન કરાવો.
– દર અડધા કલાક પર ઑક્સી મીટરથી તમારી ઑક્સીજન લેવલ ચેક કરવી.
– પરિવારના બીજા લોકોથી દૂરી રાખવી. તમારા પોતાને કોઈ બીજાના સંપર્કમાં ન આવવા દો.
– ખાલી પેટ ન રહેવું. ખાલી પેટ રહેવાથી વાયરસ તમારી શરીરને વધારે પ્રભાવિત કરી શકે છે.