કોરોના કફ અને ચીકાષવાળી લાળ એકઠી થતી હોય ત્યાં સંક્રમણ કરે છે. કોરોના નાક, ગળુ અને ફેફસામાં સંક્રમણ કરે છે અને વાહક તરીકે કફ કોરોનાનું મુળ માધ્યમ છે,
નાકમાં થતી શરદી, ગળાનો કફ અને ફેફસામાં થતો કફ કોરોનાનું ઉદીપક બને છે. કોરોના જૈવિક રાયાસણીક કોષ છે જે કફમાં રહેલા જૈવિક બેકટેરિયાના શરીરમાં થતા રસાયણોમાંથી સંક્રમણ વૃધ્ધી કરે છે.
કોરોના વાઇરસ પાંચ ભાગમાં વહેચાયેલા બે ફેફસાંની અંદરની દિવાલો બનાવતા કોષોની વચ્ચે ભરાયેલા કફના રસારણોમા પહોચે છે અને એ રસાયણોમાં વધુ વાઇરસો બનતા રહે છે, વાઇરસો બે કોષોની વચ્ચેની ક્રિયાઓ અટકાવે છે, કોરોના વાઇરસથી ફેફસાની દિવાલોના કોષો ધીરેધીરે ગુણધર્મો અનુસાર કાર્ય કરતા અટકી જાય છે, જેથી હવામાંથી લીધેલા શ્વાસમાં આવેલા ઓકસીજન, હાઇડ્રોજન, નાઈટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઈથેન, મીથેન, જેવા વાયુઓના અણુઓને વિભાજીત કરીને વાયુઓને છુટા પાડીને ઓકસીજન અને બીજા શરીર માટે ઉપયોગી વાયુઓ હ્રદય મારફત આખા શરીરના દરેક કોષ સુધી પહોચાડે છે,
કોવીડ વાઇરસથી ફેફસાની દિવાલો કડક થવા લાગે છે એટલે વાયુઓનું વિઘટન ધીરે ધીરે ઓછું થતુ જાય છે, શરીરને પુરતો પ્રાણવાયુઓ મળતા નથી, હાઇડ્રોજન, નાઈટ્રોજન જેવા વાયુઓ પણ શરીરના બીજા અંગોને પહોચતા નથી તેથી કીડની અને લીવર પણ શીથીલ થવા લાગે છે, હ્રદયનું રૂધિરાભિસરણ ધીમુ થવાથી લોહીમાં રહેલા લાલકણો અને સફેદ કણોની કાર્યક્ષમતા ઓછી થતી જાય છે, અને સમયસર સારવાર નહી મળવાથી ચેપગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ થાય છે,
કોરોના રોકવા માટે કફ થાય, લાળ થાય, ચીકાશ થાય એવો બધો ખોરાક બંધ કરવો એ કોરોના સામે પહેલુ રક્ષણ છે,
દુધ, દહીં, આઇસક્રીમ, ચીજ, બટર, બ્રેડ, ઇંડા, મીઠાઇ, તળેલા તમામ ખાદ્ય પદાર્થો સંદતર બંધ કરવા જોઇએ,
શરીરનું રૂધિરાભિસરણ પુરેપુરુ થાય તોજ રોગપ્રતિકારક શકિત કાર્યક્ષમ બને, જેથી શરીરના દરેક સાંધામાંથી પસાર થતી નાનામાં નાની રકતવાહીનીમાં લોહી ફરતુ રહે એવી હળવી કસરતો તમામ લોકોએ કરવી જોઇએ.
સૌથી મહત્વનું તો ફેફસા વધુ સક્રિય રાખવા જરૂરી છે, ફેફસા પાંસળીઓની વચ્ચે હોવાથી બહારની બાજુથી ફેફસાને કસરત કરાવી શકાય નહી, પરંતુ ફેફસા અને પાંસળીઓના ફરતે જોડાયેલા સ્નાયુઓ અને રકતવાહીનીઓને ઢીલા કરી શકાય છે તે માટે છાતી ઉપર અને પીઠ ઉપર નીલગીરીનુ તેલ, એરંડીયાનું તેલ ઘસીને ઉપર શેક આપી આપીને પાંસળીની અંદરના ફેફસાની બહારની દિવાલોને ગરમ કરીને ફેફસાની દિવાલોના કોષોને સક્રિય રાખી શકાય છે,
ફેફસામાં ફકત વાયુઓ પ્રવેશી શકે છે, ફેફસાના કફ અને વાયુઓને કાઢવા માટે એન્ટીવાયરલ વાયુઓ ફેફસામાં પહોચાડવા જરૂરી છે.. લવીગ ના વાયુ, નીલગીરીના પાનના વાયુઓ, સુંઠના વાયુઓ ફેફસામાં પહોચાડવા માટે લવીગ સાથે થોડા કપુરનો ધુપનો નાસ લઈ શકાય છે, નીલગીરી તેમજ એન્ટીવાયરલ આંકડા ના પાનનો ધુમાડો કરીને નાસ લઈ શકાય છે, નાસ કેવી રીતે લેવો ? મોઢું એકદમ બંધ રાખી નાકથી ઉંડો શ્વાસ ખેંચીને વાયુઓ ફેફસામાં પહોચે તેમ નાસ લેવો પછી નાક બંધ રાખીને મોઢું ખોલી ઉચ્છવાસથી ખરાબ વાયુઓને બહાર કાઢી નાખવા એ નાસ લેવાની સાચી પદ્ધતિ છે,
તમને કોરોના ચેપ છે એવું સ્વિકારી લેશો તો સુરક્ષિત રહેશો, કોરોના દર્દીને , રાખવાની બધી પરેજી પાળો,
આંતરડા બેકટેરિયા અને વાયરસોનો મોટો અડ્ડો છે એટલે બંને આંતરડા ચોખ્ખા કરી નાખો, પેટ એકદમ ચોખ્ખું હશે તો શરીરમાં સ્ફુર્તિ રહેશે, હળવી કસરતોથી લોહી પરીભ્રમણ વધશે જેથી ઈમ્યુનિટી વધશે,
કોરોના કફ અને લાળના જૈવિક રસાયણોમાં વધતી અને ફેફસાને કામ કરતા અટકાવતી મહામારી છે એટલું સમજીને તમે તમારી સુરક્ષા જાતે કરો એજ જીવનરક્ષા છે.
સરકારે છાશ અને શુદ્ધ ઘી સિવાય દુધના તમામ ખાદ્ય પદાર્થો ઉપર ૩૦ દિવસ પ્રતિબંધ લાદવો જોઇએ,
આઇસક્રીમ, લસ્સી, માખણ, ચીજ, પનીર, પાણીપુરી, તળેલ વાનગીઓ, મીઠાઈઓ, ઠંડા પીણાના વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ થશે પછી કફ અને લાળ ઓછી થશે ત્યારે પાયાથી કોરોના ચેપ રોકાશે.
કોરોના ચેપ અને કોવીડ વાઇરસ સામે રક્ષણ માટે આટલુ કરો
(૧) લવીંગ કપુરનો નાસ લેવો.
(૨) ગોળના સરબતમાં જરાક ખાવાનો ચુનો ભેળવી પીવો
(૩) હળવી કસરતો ચાલુ રાખવી
(૪) સેનેટાઇઝર તરીકે ફટકડીનો ઉપયોગ કરવો
(૫) આંકડાની છાલ, મુળનો ધુપ કરીને નાસ લેવો
(૬) એક લીલા નાળીયેર પાણીમાં અડધુ લીંબુ મેળવી પીવું.
(૭) મેંદો, ઘંઉ, દુધ દહીં માખણ ચીજ, તળેલુ વગેરે બંધ કરવા,
(૮) પપૈયા, લીંબુ સરબત, મોસંબી, પાઇનેપલ જયુસ પીવો.
(૯) પેટ એકદમ સાફ રાખો થોડી થોડી વારે શુદ્ધ પાણી પીવો જેથી ઓકસીજન અને હાઇડ્રોજન મળી રહે
(૧૦) ગોળમાં હળદર મેળવીને ખાઈને ગળાનો કફ કાઢો
(૧૧) કઠોળ, ભાત, ખીચડી, બટેટા, થોડા ડુંગળી લસણ વાળી ખાટી છાશની કઢી, ખાઓ
(૧૨) વડની વડવાઇ તથા લીમડાનું દાતણ કરો
(૧૩) બીજી વ્યક્તિ નજીક આવે ત્યારે માસ્ક અચુક પહેરો
(૧૪) ૫-૭ દિવસ સ્વયંભુ લોકડાઉન પાળો
(૧૫) કોરોનાની વાતોથી ડરો નહી, મન એકદમ શાંત રાખો, કોઇ ચિંતા ના કરો