રાજ્યમાં કોરોનાની મહામારી ના કારણે આજે હોસ્પિટલો સંસ્થાનો હાઉસફુલ થઈ ગયા છે. ત્યારે દરેક માનવીનું જીવન બાદ મૃત્યુ પણ એક સચ્ચાઈ છે. ત્યારે છેલ્લો વિસામો આ જ કહેવાય પણ માનવજાત સમજવા તૈયાર નથી કોઇ સમાજમાં અથવા મિત્ર વર્તુળમાં કોઈ ગુજરી ગયું હોય ત્યારે ડાઘૂઓ તરીકે સમશાનમાં જઈએ ત્યારે એટલા સારા વિચારો આવે કે દેશમાં જ્ઞાન વેચનારા આપણે બની ગયા હોય એવું લાગે, પણ જેવું શાંતિથી ઘરે આવ્યા અને સ્નાન કર્યું પછી સ્મશાન તમામ વાતો નીકળી જાય સ્મશાનમાં ભલભલાને વૈરાગ્ય આવી જાય પણ ઘરે પહોંચ્યા બાદ વૈરાગ્યનો doge પૂરો થાય છે. ત્યારે સ્મશાનમાં કોઈ સાફ સફાઈ કરવા ગયું હોય તો જણાવો?? ત્યારે વાવોલ ના ઊંચ વેપારી એવા પ્રેમલસિંહ ગોલ સ્મશાનની સાફ-સફાઈ અભિયાન હાથ છેડીને પોતે મેદાને ઉતર્યા છે.
વાવોલ ખાતે નું સ્મશાન આમ જોવા જઈએ તોહાલનિર્જન પડ્યું છે. ત્યારે હવે બાપુ અંગત રસ લઈને મેદાને ઉતર્યા છે આવું દરેક ગામોમાં અને દરેક શહેરમાં જો પ્રજાના કામો માં માનવજાત ઉતરે તો ઘણા પ્રશ્નો નુ સોલ્યુસન આવી જાય ત્યારે સ્મશાન એ જ સંકલ્પ યાત્રા સાથે બાપુએ બ્યુગલ વગાડ્યું છે બાપુ ગુજરાતમાં નવી યાત્રા સાથે નવો સંકલ્પ સાથે નવો કોન્સેપ્ટ પણ કોના માટે ?? પ્રજાજન માટે આવો આજે એક નવયુવાન વેપારી પોતે ગુજરાત ને નવી રાહ બતાવી રહ્યા છે