દેશમાં કોરોનાની મહામારીના કારણે પ્રજા પરેશાન થઇ ગઇ છે. ત્યારે સરકાર એક ગાબડું પુરવા જાય ત્યાં ચાર ગાબડા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે G J- 18 ખાતે કોરોનાના કેસો ઘટ્યા તેવી માહિતી મળવા પામી છે,ત્યારે કેસો ઘટ્યા હોય તો ભાઇ, કેટલી હોસ્પિટલોમાં બેડ ખાલી છે? તેની માહિતી આપો,ત્યારે G J -૧૮ ખાતે કોરોનાનીરેપીડ ટેસ્ટની કીટ ખલ્લાસ થઇ ગઇ કે ગાયબ તે હાલ પ્રશ્નાર્થ સર્જાયો છે. જે સેક્ટરોમાં રેપીડટેસ્ટ થતાં હતા, ત્યાં હાલકાગડા ઉડતા હોય તેમ રેપીડકીટ ખલાસ થઇ ગઇ હોવાની પૃષ્ટા થઇ છે.પ્રાપ્ત વિગતોનુંસાર G J- 18 ખાતે આવેલા ગાં.મનપાદ્વારા સંચાલિત કેન્દ્રોમાંકોરોનાની કીટો ખલ્લાસ થઇ ગઇ હોય તેવી માહિતી મળવા પામી છે. ત્યારે સેક્ટર-૨ ખાતે આવેલા અર્બન સેન્ટરના સે-૨ની પ્રાથમિક શાળામાં કોરોનાના રીપોર્ટ થાય છે ત્યારે રેપીડ ટેસ્ટની કીટ નહોવાનું ગાણું હાલ તંત્ર ગાઇથયું છે. ત્યારે રેપીડ કીટ ખલાસ કે ગાયબ? ત્યારે પ્રજામાં એ પ્રશ્ન પૂંછાઇ રહ્યો છે, કે કેસો ઘટ્યા કે પછી ટેસ્ટ બંધ થવાના કારણે આંકડા ઘટ્યા તેવી ચર્ચા જગાવી છે. ત્યારે સ્થિતિ કફોડી થઇ ગઇ છે. સરકાર દ્વારા પ્રાઇવેટ દવાખાના અને લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ ના જે ભાવ ઘટાડ્યા તેમાં કોઇ લેબ G J- 18 ખાતે આપતું નથી, અને નવા ટોપલા ભરીને સ્કીમો લાવીને પ્રજાને લુંટવાનું તરકટ ચાલી રહ્યું છે. ત્યારે G J- 18 ની તમામ મોટાભાગની લેવામાં ઇ્ઁઝ્રઇ કરી આપવામાં નથી. ત્યારે હવે રેપીડ ટેસ્ટની કિટ ગાયબ થતાં પ્રજા હવે લેબના આશરે મોટી સ્કીમોમાં ફસાઇ રહી છે. ત્યારે સરકાર અને તંત્ર દ્વારા કરાતા દાવાની પોલ ખોલી નાંખી હોય તેમ કોરોના ના કેસો ઘટ્યા હોવાની જે વાતો છે તેમાં દમ લાગતો થી, હા જાે દર્દીઓ વધારે રાજ્યોમાં સાજા થયા હોય તા હોસ્પિટલો હાઉસફુલ કેમ છે? બેડ કેમ મળતો નથી? અત્યારે G J- 18 ને અન્યાય ઉપર અન્યાય થઇ રહ્યો છે. ત્યારે દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમીત શાહ પોતે સે-૧૭ ખાતે ના હેલિપેડમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલ તાત્કાલિક બાંધવાનીજાહેરાત બાદ હવે સ્થળ પણ બદલાઇ ગયું છે, ત્યારે મહાત્મા મંદીરે બાંધવાની વાત હતી, તેમાં પણ હજુ ઠેકાણા લાગતા નથી, ત્યારે G J- 18 ની પ્રજાને હવે દવાખાના, હોસ્પીટલોમાં લૂંટવાનું અને ટેસ્ટો સરકાર દ્વારા રેપીડ બંધ થતાંપ્રાઇવેટ માં લૂંટવાનું જ હતું, ત્યારે આંકડા દર્દીઓના ઘટવાનું કાર રેપીડ ગાયબ અને ટેસ્ટ બંધ હોય તેવું પ્રજામાં દેશમાં કોરોનાની મહામારીના કારણે પ્રજા પરેશાન થઇ ગઇ છે. ત્યારે સરકાર એક ગાબડું પુરવા જાય ત્યાં ચાર ગાબડા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે G J- 18 ખાતે કોરોનાના કેસો ઘટ્યા તેવી માહિતી મળવા પામી છે,ત્યારે કેસો ઘટ્યા હોય તો ભાઇ, કેટલી હોસ્પિટલોમાં બેડ ખાલી છે? તેની માહિતી આપો,ત્યારે G J -૧૮ ખાતે કોરોનાનીરેપીડ ટેસ્ટની કીટ ખલ્લાસ થઇ ગઇ કે ગાયબ તે હાલ પ્રશ્નાર્થ સર્જાયો છે. જે સેક્ટરોમાં રેપીડટેસ્ટ થતાં હતા, ત્યાં હાલકાગડા ઉડતા હોય તેમ રેપીડકીટ ખલાસ થઇ ગઇ હોવાની પૃષ્ટા થઇ છે.પ્રાપ્ત વિગતોનુંસાર G J- 18 ખાતે આવેલા ગાં.મનપાદ્વારા સંચાલિત કેન્દ્રોમાંકોરોનાની કીટો ખલ્લાસ થઇ ગઇ હોય તેવી માહિતી મળવા પામી છે. ત્યારે સેક્ટર-૨ ખાતે આવેલા અર્બન સેન્ટરના સે-૨ની પ્રાથમિક શાળામાં કોરોનાના રીપોર્ટ થાય છે ત્યારે રેપીડ ટેસ્ટની કીટ નહોવાનું ગાણું હાલ તંત્ર ગાઇથયું છે. ત્યારે રેપીડ કીટ ખલાસ કે ગાયબ? ત્યારે પ્રજામાં એ પ્રશ્ન પૂંછાઇ રહ્યો છે, કે કેસો ઘટ્યા કે પછી ટેસ્ટ બંધ થવાના કારણે આંકડા ઘટ્યા તેવી ચર્ચા જગાવી છે. ત્યારે સ્થિતિ કફોડી થઇ ગઇ છે. સરકાર દ્વારા પ્રાઇવેટ દવાખાના અને લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ ના જે ભાવ ઘટાડ્યા તેમાં કોઇ લેબ G J- 18 ખાતે આપતું નથી, અને નવા ટોપલા ભરીને સ્કીમો લાવીને પ્રજાને લુંટવાનું તરકટ ચાલી રહ્યું છે. ત્યારે G J- 18 ની તમામ મોટાભાગની લેવામાં ઇ્ઁઝ્રઇ કરી આપવામાં નથી. ત્યારે હવે રેપીડ ટેસ્ટની કિટ ગાયબ થતાં પ્રજા હવે લેબના આશરે મોટી સ્કીમોમાં ફસાઇ રહી છે. ત્યારે સરકાર અને તંત્ર દ્વારા કરાતા દાવાની પોલ ખોલી નાંખી હોય તેમ કોરોના ના કેસો ઘટ્યા હોવાની જે વાતો છે તેમાં દમ લાગતો થી, હા જાે દર્દીઓ વધારે રાજ્યોમાં સાજા થયા હોય તા હોસ્પિટલો હાઉસફુલ કેમ છે? બેડ કેમ મળતો નથી? અત્યારે G J- 18 ને અન્યાય ઉપર અન્યાય થઇ રહ્યો છે. ત્યારે દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમીત શાહ પોતે સે-૧૭ ખાતે ના હેલિપેડમાં ૧૨૦૦ બેડની હોસ્પિટલ તાત્કાલિક બાંધવાનીજાહેરાત બાદ હવે સ્થળ પણ બદલાઇ ગયું છે, ત્યારે મહાત્મા મંદીરે બાંધવાની વાત હતી, તેમાં પણ હજુ ઠેકાણા લાગતા નથી, ત્યારે G J- 18 ની પ્રજાને હવે દવાખાના, હોસ્પીટલોમાં લૂંટવાનું અને ટેસ્ટો સરકાર ચર્ચાઇ રહ્યું છે.