કોરોનાની મહામારીમાં દવાખાના, વેપારીઓ દ્વારા લૂંટ મચાવી છે. ત્યારે કોરોનાના દર્દીઓને ફ્રુટ તથા જ્યુસની સલાડ ડોક્ટરો આપી રહ્યા છે. ત્યારે જે ફળનું નામ માર્કેટમાં ઉછળે તેના ભાવ પણ રાતોરાત ઉછળી જાય, ત્યારે દર્દી દવા લે કે, પછી ફ્રુટ લે, નાળીયેરનો ભાવ ૧૦૦ રૂપિયા બોલાયા હતા, તો દર્દી માપ શું? અને લારીયો વાળાને તડાકો પડી ગયો હતો, સરકારની જગ્યામાં કમાવવાનું અને હોવાનું, ત્યારે આ વાત બિલ્ડર બાબુભાઇને ધ્યાને આવતા તેમણે મનીની છોટા હાથીમાં અમદાવાદ જથ્થાબંધ માર્કેટમાંથી સંતરા, કેળાથી લઇને અનેક ફ્રુટ ભરીને ય્ત્ન-૧૮ ખાતેના સિવિલમાં જેને જરૂરીયાત હોય તે લઇ જાય અને ઝડપી સાઝા જાય તેવી ભાવનાથી બાબુકાકા એ ફ્રુટનો પટારો ખોલી દીધો. GJ-૧૮ ખાતે વિનામૂલ્યે હોય તો કોણ ન લઇ જાય, ત્યારે? કલાકમાં ચપોચપ ખાલી થઇ ગઇ હતી, ત્યારે કોરોનાના વોર્ડમાં તો ન જઇ શકાય પણ તેમના સગા-સંબંધીઓને આપીને દર્દીને પહોંચાડવાનું ઉમદા કાર્ય અશ્વમેઘ કેતન જાેષી પણ મદદમાં જાેડાયા હતા. ઉલ્લખનીય છે કે અગાઉ અશ્વમેઘ પરીવાર દ્વારા જે પણ ય્ત્ન-૧૮ ખાતે તેમની જગ્યા છે, તે જગ્યાઓ ઉપર કોરોનાની સારવાર ખાતે જે જગ્યા જાેઇતી હોય તો પ્રથમ ઓફર કરી હતી.