ગુજરાતમાં મહેન્દ્ર શરૂ નું નામ ધારાસભ્ય તરીકે ખુબ જ જાણીતું છે . આ ધારાસભ્ય પોતે MLA 2 થી 3 ટર્મ રહી ચુક્યા છે .પોતે ST બસમાં મુસાફરી કરે અને જૂનાગઢ માં સાઈકલ લઈને ફરતા આ ધારાસભ્ય ને કરોડો રૂપિયા નો પ્લોટ મળવા છતાં તેમણે લીધો નથી .પોતે ક્યારેય ધારાસભ્ય હોવા છતાં પગાર ,ભથ્થા પણ લીધા નથી .આજે પણ લખો રૂપિયા નો તેમનો પગાર વિધાનસભા માં જમા પડ્યો છે .ત્યારે જૂનાગઢ માં અબોલ જીવ માટે પોતે ભાજપના પૂર્વ MLA હોવા છતાં જુનાગઢ માં ભાજપ ની મહાનગરપાલિકા હોવા છતાં રજુઆત તેમણે અબોલજીવ એવા નરસિંહ જૂનાગઢ તળાવમાં મરતી માછલીઓ માટે પોતે તંત્રને રજુઆત કરતા કોઈ જ કામ થતા પોતે જ પોતાના સ્વંયેમ ટેન્કર લાવી ને પોતે પાણી ખભાઉપર ભરવીને દોડી રયા છે . ત્યારે પૂર્વ એવા ધારાસભ્ય ના કામ ન થતાં હોય તો સામાન્ય પબબ્લિક ના કામ કયાં થી થવાના ?