બનાસ ડેરી દ્વારા રૂ. ૭૭ લાખના ખર્ચથી તૈયાર થયેલ ઓક્શિજન પ્લા ન્ટમાં પ્રતિ કલાકે ૫૦ ક્યુબીક મીટર ઓક્શિજન બનશે; મુખ્ય મંત્રી વિજય રૂપાણી

Spread the love

મુખ્યમંત્રીશ્રીએ સીવીલ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓના સગા-વ્હાલા અને ર્ડાક્ટર, નર્સ તથા મેડીકલ સ્ટાફને મળીને તેમનું મનોબળ વધાર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી એ કોરોના ની સારવાર લઇ રહેલા સંક્રમિત વ્યક્તિઓના સ્વજનો પાસેથી વિગતો મેળવી હતી અને રાજ્ય સરકાર દ્વારા અપાતી આરોગ્ય સેવાઓ વિશે પૃચ્છા કરી અને ખબર- અંતર પૂછ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ સિવિલ હોસ્પિટલ ના ઓક્શિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યુ હતું.
બનાસ ડેરી દ્વારા રૂ. ૭૭ લાખના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ આ ઓક્શિજન પ્લાન્ટ માં પ્રતિ કલાકે ૫૦ ક્યુબીક મીટર ઓક્શિજન હવામાંથી બનશે. જેનાથી દર કલાકે ૭ જેટલાં જમ્બો ઓક્શિજન સિલિન્ડર ભરી શકાશે
આમ ૨૪ કલાકના ૧૬૮ જેટલાં જમ્બો ઓક્શિજન સિલિન્ડર ભરી શકાશે. એટલે કે રોજના ૧૨.૬૦ લાખ લીટર ઓક્શિજનનું ઉત્પાદન આ પ્લાન્ટ ધ્વારા કરીને કોરોના સંક્રમિત દર્દીઓની સારી રીતે સારવાર કરી શકાશે તેમ પાલનપુર સીવીલ સુપ્રિન્ટેન્ડેટશ્રી ર્ડા. સુનિલ જોષીએ જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com