ગુજરાતમાંકોરોનાની મહામારી જ્યારથી શરૂ થઈ ત્યારથી ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ દોડી રહ્યા છે ત્યારે ૬૬ વર્ષની વયે દોડતા પોતે કોરોના ની પ્રથમ શહેરમાં રાજકોટ અમદાવાદ જામનગર, ભાવનગર સિવિલ અનેકવાર જઈને આવ્યા હતા, ત્યારે કોરોનાથી પ્રભાવિત ન થયા હતા, હાલમાં બીજી લહેરમાં ડે.મુખ્યમંત્રી કોરોના પોઝીટીવ આવતાં તેમના શુભેચ્છકોમાં ફાળ પડી હતી. ત્યારે સ્વર્ણીમ સંકુલ નિતિન પટેલ વગેરે શુંનુ ભાસી રહ્યું હતું. તે સ્પષ્ટ દેખાતું હતું. ત્યારે નીતિન બીના સ્વર્ણીમ સંકુલ સુના હોય તેમ અરજદારો પણ કોઇ દેખાતા ન હતા, ડે. મુખ્યમંત્રી કોરોના પોઝીટીવ આવ્યા બાદ અનેક લોકોએ તેમની બાધા સાજા થઇ જાય તે પ્રમાણ માની હતી, ત્યારે ય્ત્ન-૧૮ ના એક બિલ્ડર બાબુભાઇ પટેલ દ્વારા નિતિન પટેલના ૭ દિવસ પછી સમાચાર સારા આવતાં અને કોરોના નેગેટીવ આવતાં હરખમાંને હરખમાં ય્ત્ન-૧૮ ની સિવિલમાં ૧ ટ્રક ભરીને ફ્રુટ ગરીબ દર્દીઓ થી લઇને તેમના સગા-સંબંધીઓ અને કોરોનાના દર્દીઓથી લઇને સ્ટાફને વેચ્યું હતું. ત્યારે મોંઘાદાટ ફળો વેચીને ગરીબ દર્દીઓને લૂંટતા વેપારીઓને તે દિવસે બોણી પણ થઇ ન હતી, હજુ અશ્વમેઘના બિલ્ડર બાબુભાઇ પટેલ દ્વારા, જણાવ્યું કે, નિતિન ભાઇને ત્રાજવામાં જાેખીને તેમના કરતાં ડબલ જે પણ ફ્રુટ થાય તે ગરીબ દર્દીઓને હજુ વેચીશું, ત્યારે બીજા તેમના શુભેચ્છક હર્ષદ પટેલે (સરપંચ-લવારપુર) દ્વારા જણાવ્યું કે, લવારપુરના તોત્રી માતાનાં મંદીરમાં દર્શન તથા ૧ હજાર ગાયોને લીલો તથા સૂકો ઘાસચારો નિતિન પટેલની હાજરીમાં કરવાની બાધા રાખી હતી.
ત્યારે આવી અનેક બાધાઓ ડે. મુખ્યમંત્રીને પૂછ્યા વગર લોકોએ ઘડાધડ માની લેતાં, નિતિનકાકા કોરોનાથી મુક્ત થયા પણ બાધાઓના બંધનમાં આવી ગયા, ત્યારે આ બાધાઓ નિતિન પટેલ પુરી કરવા જાય તો ૨ મહિના લાગે તેમ છે. ત્યારે પ્રજાના કામો કરવા કે, બાધાઓ પૂરી કરવી, ત્યાર ેઆનો શુ રસ્તો થાય તે તેમના ઁછ, ઁજીને પણ સમજણ પડતી નથી.
આમા બોલા, અને મેહાણી ભાષામાં કોડા છાપર બોલતાં નીતિનકાકાનાં શુભેચ્છકોનો તોટો નથી, ત્યાં અજરોજ અશ્વમેઘના બિલ્ડર એવા ડો. પરેશ પટેલ દ્વારા દર્દીઓને સાજા કરવા એવી કહેવત છે, કે ખાવ મગ, દોડે પગ, ત્યારે તેમણે ફણગાયેલા મગના પેકેટો બનાવીને દરેક દર્દીઓને મગ ખવડાવીને પગ દોડાવવા પ્રયત્ન કર્યો છે. ત્યારે નિતિનકાકા બિમાર પડ્યા બાદ સાજા થતાં દર્દીઓને લહેર પડી ગઇ હોય તેમ અનેક શુભેચ્છકો સિવિલ તથા ગરીબ, શ્રમજીવી વિસ્તારમાં નિતિન પટેલની બાધા પુરી કરી રહ્યા છે.ત્યારે અનેક શુબેચ્છકોની હજુ બાધાઓ ડે. મુખ્યમંત્રીને રૂબરૂ બોલાવીને બાધા પુરી કરવા તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આ બાધાઓ અનેક રૂબરૂ જવાનું થાય તો ડે. મુખ્યમંત્રી નિતિન પટેલ ને ૨ મહિના આ બાધાઓ પુરી કરવામાં જાય તેમ છે. ત્યારે લવારપુરનાં સરપંચ હર્ષદ પટેલથી લઇને અનેક શુભેચ્છકો નિતિન પટેલની જે બાધાઓ કરી છે, તેમાં નિતિન પટેલ સાજા થઇ ગયા બાદ અને દર્દીઓને જે મોંઘવારીમાં ફ્રુટના વેપારીઓએ ભાવ વધારીને લૂંટમાર મચાવી હતી, તે સૌને મફતમાં મળતાં ઘણા દર્દીઓના આર્શીવાદ શુભેચ્છાકોથી લઇને ડે.ઝ્રસ્ મળ્યા છે.