આજકાલ દેશમાં લોકોને મહેનત કરવી નથી, અને તૈયાર ભાણું મળી જાય એટલે બસ, ત્યારે બજારમાં કેરીઓ વરસાદમાં બગડી જતાં મોટાભાગના તૈયાર રસ બનાવતી પેક્ટરીઓએ તૈયાર રસ વેચવાનું શરૂ કરી દેતાં કેટલું નુકશાન કારક છે, તે બતાવવામાં આવ્યું છે.મે બજારમાં મળનારા ડબ્બામાં બંધ કેરીના રસનું સેવન કરી રહ્યા છો તો તે તમારા માટે નુકસાનકારક છે.
બ્રાન્ડનો કેરના રસનું સેવન કરી રહ્યા છો તો તમારે સાવધાન રહેવાની જરુર
એક દિવસમાં ફક્ત 20થી 30 ગ્રામ ખાંડની જરુર હોય છે પરંતુ…
મોટાભાગના રસમાં દર 100 મિલી લીટરમાં 20 ગ્રામથી વધારે ખાંડ હોય
બ્રાન્ડનો કેરના રસનું સેવન કરી રહ્યા છો તો તમારે સાવધાન રહેવાની જરુર
જો તમે બજારમાં મળનારા ડબ્બામાં બંધ કેરીના રસનું સેવન કરી રહ્યા છો તો સાવધાન થઈ જાવ.
કંઝ્યૂમર એજ્યૂકેશન રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલી શોધમાં ચોંકાવનારું તથ્ય સામે આવ્યુ છે. કેરીનો રસમાં ઉચ્ચ સ્તરનુ પોષક તત્વ અને ખાંડ હોય છે. જે તમને બિમાર કરી શકે છે. બજારમાં વેચાનારા કેરના રસનો સ્વાદ જેટલો સારો હોય છે તે તેટલું જ નુકશાન કારક છે. જો તમે બજારમાં જાણીતી બ્રાન્ડનો કેરના રસનું સેવન કરી રહ્યા છો તો તમારે સાવધાન રહેવાની જરુર છે.
એક દિવસમાં ફક્ત 20થી 30 ગ્રામ ખાંડની જરુર હોય છે પરંતુ…
એક વ્યક્તિને એક દિવસમાં ફક્ત 20થી 30 ગ્રામ ખાંડની જરુર હોય છે. પરંતુ બજારમાં ઉપલબ્ધ રસોમાં મોટા પ્રમાણમાં ફુડ કલર અને ખાંડ ભેળવવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સીઆઈઆરસીની મુખ્ય મહાપ્રબંધક આનંદિતા મહેતાએ કહ્યુ કે તેમની કંપની દ્વારા 10થી વધારે બ્રાન્ડો પર શોધ કરી છે. જેમાં મોટા ભાગના નમૂના નુકસાનકારક મળ્યા છે.
શોધમાં ખબર પડી કે તમે બજારમાં ખરીદી કરી કેરીનો રસ પીવો છો તો આ તમારા માટે નુકસાનકારક હોય છે. મોટાભાગના રસમાં દર 100 મિલી લીટરમાં 20 ગ્રામથી વધારે ખાંડ હોય છે. તેવામાં બજારમાં મળતા ડબ્બા પેક કેરીનો રસ સ્વાસ્થ્ય માટે નુકસાન કારક હોય છે. શોધથી ખબર પડે છે કે કેરીના રસમાં ડાઈ બેસ કલર્સ ડેટાજીન, સનસેટ યેલો ઉપરાંત ખરાબ પાણીનું પ્રમાણ વધારે હોય છે. જેની સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેવા લોકો પર આની વધારે અસર પડે છે જેમને અસ્થમા અને ડાયબિટીશ છે.
કાર્બાઈડથી પાકેલી કેરી સમાન્ય રીતે ચમકદાર હોય
આ ઉપરાંત બજારમાં મળનારી કેરીની ગુણવત્તા પર શોધ કરાયી છે. તેના પર પણ શોધ કરવામાં આવી છે કે સામાન્ય વ્યક્તિ કેલ્શિયમ કાર્બાઈડ અને પ્રાકૃતિક રીતે પાકેલી કેરીને કેવી રીતે ઓળખી સકાય. સીઆઈઆરસીના જણાવ્યાનુંસાર પ્રતિબંધિત કાર્બાઈડથી પાકેલી કેરી સમાન્ય રીતે ચમકદાર હોય છે.