Gj 18 ખાતે આજે રાત્રે ગુજરાતની ઠાકોર સેના દ્વારા વ્યસન મુક્તિથી લઈને સમાજને નવી રાહ ચીધવા રાત્રે 03:00 વાગ્યે સેક્ટર 11, ગાંધીનગર ખાતેના મેદાનમાં જબરજસ્ત પબ્લિક ભેગી થાય તેના માટેના સમાજના કરેલા પ્રયત્નો સફળ થાય તેવી વકી છે, દેશમાં પ્રથમવાર રાત્રે 3:00 વાગે સભાનું આયોજન તે દેશ આઝાદ થયા પછી પ્રથમ વાર કહી શકાય, 26 જાન્યુઆરી બાદ એક નવો અધ્યાય શરૂ થાય તો નવાઈ નહીં, ત્યારે સેક્ટર 11 નું ગ્રાઉન્ડમાં તમામ સગવડો મળી રહે તે માટે સમાજના આગેવાનો દ્વારા તમામ તૈયારી આરંભી લીધી છે, જુઓ વિડિયો
