રાજ્યમાં કોઈના બાદ તાઉ’તે નામના વાવાઝોડા માંથી જિલ્લા કો માંડ ઊગરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વડોદ ખાતે ડેમમાંથી પાણી છોડવામાં આવતા લીમડી સૌકા ગામનો પુલ તૂટી જ તા ત્રણ ગામના 10,000 લોકો સંપર્ક વિહોણા બન્યા હાલમાં જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે વડોદ ડેમ ના બે દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે આ અંગેની શંકા આજુબાજુના ગામ લોકોએ વ્યક્ત કરી અને જણાવ્યું હતું કે પાણી છોડવા પાછળનો કોઈ કારણ ભલે હોય પરંતુ આ ભોગાવા નદીમાંથી પસાર થતાં પૂલો ધોવાઈ જાય તો આ ગામોના શાર્પ તૂટી જવાના એંધાણ કરવામાં આવ્યા હતા ત્યારે લીંબડી તાલુકાના વડોદ ડેમની પાણીની સપાટી છોડવામાં આવતા ત્રણ તાલુકાના રસ્તાઓ ધોવાઈ જવાના કારણે ત્રણ ગામો ના દસ હજાર લોકો સપક વિહોણા બન્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે હાલમાં આ તાલુકાના ત્રણ ગામો ના રસ્તા ધોવાઈ જવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે અને હાલમાં ત્રણ ગામો અને 10,000 લોકો માટે આવવા જવા ના રસ્તા બંધ થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.