Braking Fast : ભાવનગરમાં સસ્પેન્ડ થયેલ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ આપઘાતનો કર્યો પ્રયાસ, ચકચાર મચી

Spread the love

ભાવનગરમાં સસ્પેન્ડ થયેલ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ આપઘાતનો કર્યો પ્રયાસ, DYSP રીમા ઝાલા ત્રાસ આપતા હોવાનો આક્ષેપ ભાવનગરના સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલે બોટાદમાં આપઘાતનો પ્રયાસ કર્યો છે, ખાનગી ગેસ્ટ હાઉસમાં દવા પી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. નયના બારૈયાએ બોટાદમાં આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *