ડેપ્યુટી મુખ્યમંત્રી ભોલેની પૂજા કરીને ધન્યતા અનુભવી

Spread the love

 

શિવ કા દાસ , કદી ના રહે ઉદાસ, હર હર ભોલે ગિરનાર ડોલે, જય ગિરનારી ના નારા સાથે આપણો કાનો, પણ જુનાગઢ તળેટીમાં પહોંચી ગયો છે બાકી વાંસળી પછી શંખ વગાડતા પણ કાનાને જોર આવડે છે, ત્યારે હાથમાં ડમરુ સાથે ડમ ડમ ભોલે તેમ મંત્રીઓ પણ જોડાયા છે, ભોલેની પૂજા કરીને ધન્યતા અનુભવી હતી. ગરવા ગિરનારની ગોદમાં અને શિવના દ્વારે આપણો કાનો.. ભાકી આપણા ડેપ્યુટી મુખ્યમંત્રી દાદાને ખૂબ જ માને છે દાદા અને કાના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *