
મેરે જીવન કા હૈ, કર્મોસેનાતા, તુહીતુ ભાગ્યવિધાતા, આજે માનવજાત કશું નથી તેમ રોદડા રોતા હોય છે, ત્યારે ભગવાને તમને બે હાથ, પગ, આંખ અને તમામ શરીર કામ કરી શકે, જેને આપ્યું છે તે ભાગ્યશાળી છે. ત્યારે તેવા લોકો નસીબવંતા હોય છે, બાકી આજે જે લોકો દિવ્યાંગ છે. તેનું પરફોર્મન્સ જુઓ, જેની પાસે નથી, તેના કરતાં પર્ફોમન્સ સારું કરે છે. ત્યારે રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી એકદિવ્યાંગને પોતે જેબે હાથથી દિવ્યાંગ છે, તેમને હાથ પહેરાવી રહ્યા છે, જેનાથી પોતાની રોજગારી મેળવી શકે અને કાંઈક કામ કરી શકે, ત્યારે આ ફોટો ઘણું બધું કહી જાય છે, બાકી હાથ પગ હોવા છતાં રોડ-રસ્તા પર ભીખ માંગતા લોકો જોવા મળે છે, ત્યારે આ દિવ્યાંગને સત સત પ્રણામ, આપણા ડેપ્યુટી મુખ્યમંત્રીને ખબર છે, કે શરીરનું કોઈ અંગ ના હોય તો શું તકલીફ પડે, ત્યારે તેમણે મુશ્કેલીની ઘડીમાં આ દિવ્યાંગની જીવનની ઘડિયાળ દોડતી કરી દીધી, આપનાર, દેનારનો હર હમેશા હાથ ઊંચો હોય, સેવા, કર્મ આ બધું ક્યારેય વ્યર્થ જતું નથી. કોઈના કોઈ પ્રકારે મળી જતું હોય છે, આપણા આ કાનાને ઘણા લોકો ડિગ્રીની વાતો કરીને બુંગીયા બજાવતા હોય છે, ત્યારે જે માણસ માનવજાતને ઓળખે અને માનવજાતની સેવા કરે એ જ મોટો નેતા કહી શકાય, માનવજાતનું મન ફળી જાય એ માનવી, બાકી મોટી ડિગ્રીવાળા કોઈ દાન આપતા જોયા. કોઈ ગરીબની સેવા કરતા જોયા, કારણકે ગરીબથી લઈને નાના માણસને જે સમજી શકે તેની ડીગ્રી કુદરતના સિગ્નેચર થી થયેલી હોય છે, બાકી બે હાથવાળાના વેણની પરવા કરવાની નહીં, ચાર હાથવાળાના આશીર્વાદ લઈને કામ કરવાનું, બાકી દિવ્યાગના ચેહરા ઉપર જે ખુશી દેખાય છે અને ડેપ્યુટી મુખ્યમંત્રી જે ખુશી મેળવી રહ્યા છે તે ખુશી આવી ક્યારે મળે ખરી? પ્રજાજનની નાડ પારખવામાં આપણા આ નવયુવાન વૈદ છે વૈદ,