Ahmedabad : આરએસએસ વડા મોહન ભાગવત આગામી 2 દિવસ ગુજરાતની મુલાકાતે

Spread the love

 

આરએસએસના પ્રમુખ મોહન ભાગવત 4 અને 5 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તે ગુજરાતમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેશે અને સંતોના આદ્યાત્મિક માર્ગદર્શનમાં હાજરી આપશે.

જેતલપુર સ્વામિનારાયણ મંદિરે એક કાર્યક્રમમાં ભાગ લેશે

5 માર્ચે, મોહન ભાગવત જેતલપુર સ્વામિનારાયણ મંદિરે એક કાર્યક્રમમાં ભાગ લેશે તેમજ 5 માર્ચના રોજ, મોહન ભાગવત નાગપુર પરત જશે તમામ તૈયારી પૂર્ણ

આ મુલાકાતને લઈ આરએસએસના કાર્યકરો દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *