શું મોબાઇલ ડેટા પર સરકાર લગાવવાની છે નવો ટેક્સ, પ્રતિ GB ડેટા પર ચૂકવવો પડશે એક્સ્ટ્રા ચાર્જ

Spread the love

 

ભારતમાં આગામી સમયમાં મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ મોંઘો થઈ શકે છે. સરકાર મોબાઇલ ડેટા વપરાશ પર નવો ટેક્સ વસૂલવાનો વિકલ્પ જોઈ રહી છે. અહેવાલો અનુસાર, ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT)ને કહેવામાં આવ્યું છે કે, તે આ બાબતે સ્ટડી કરે અને જણાવે કે ડેટા વપરાશ પર ટેક્સ લગાવવાનું શક્ય છે કે નહીં.

મીડિયા અહેવાલો મુજબ, તાજેતરમાં ટેલિકોમ ક્ષેત્રની સમીક્ષા બેઠકમાં આ મુદ્દો સામે આવ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *