ગાંધીનગર સચિવાલયના સ્વર્ણિમ સંકુલ−1 ખાતે મંત્રીની ઓફિસમાં રજૂઆત કરવા આવેલા એક અરજદારે મંત્રીની ઓફિસ બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હલચલ મચી ગઈ હતી. મકસુદ ગુલઝાર (ઉંમર 40), જે અમદાવાદના વટવા વિસ્તારનો રહેવાસી છે, તેણે અચાનક ગળામાં બ્લેડ મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બનતા જ સચિવાલયમાં હાજર સુરક્ષા કર્મચારીઓ અને સ્ટાફ દોડી આવ્યા હતા અને તરત જ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.