ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન કયુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Spread the love
કર્મચારીઓ માટે ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય ઘરેથી ઓફિસ જતી વખતે અકસ્માત થશે તો પણ ગણાશે ‘ઓન ડ્યુટીદારથી ઓફિસ સુધીનો રસ્તો

કામદારો અને કર્મચારીઓના હિતમાં ગુજરાત હાઇકોર્ટનોટો:

અત્યંત પ્રભાવી ચુકાદો! હાઇકોર્ટે ‘રોજગારના સૈદ્ધાંતિક વિસ્તરણ’ના સિદ્ધાંતને આધારે ઠરાવ્યું છે કે, જો કોઈ કર્મચારીનું નોકરીએ જતા સમયે અથવા કામ પૂરું કરીને ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય, તો તેને ‘ચાલુ ફરજ’ દરમિયાન થયેલું મૃત્યુ જ ગણવામાં આવશે.

આ ઐતિહાસિક નિર્ણયને કારણે હવે મૃતક કર્મચારીના પરિવારજનો ‘કર્મચારી વળતર અધિનિયમ’ હેઠળ વળતર મેળવવા હકદાર બનશે. આ ચુકાદો હજારો પરિવારો માટે આર્થિક સુરક્ષાનું કવચ પૂરું પાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *