ગુજરાતમાં ૨૪ વર્ષથી એક હથ્થું શાસન ભાજપ ભોગવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં આજદિન સુધી સમયસર અને સમયપત્રક મુજબ હાજર રહેનારા હોય તેમાં નરેન્દ્ર મોદી તથા વિજય રૂપાણી ગુજરાતમાં આજદિન સુધી અનેક કાર્યક્રમો થઇ ગયા પણ દરેક કાર્યક્રમ ના સમય દરમિયાન હાજર રહેનારા તમામ મુખ્યમંત્રી માંથી હાલ ના રૂપાણી બીજા ક્રમે આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે દરેક કાર્યક્રમમાં સમયસર તેમની હાજરી હોય ત્યારે દરેક કાર્યને પણ ઝીણી ઝીણી બાબતો થી નજર રાખનારા નરેન્દ્ર મોદી આજે ભારતના વડાપ્રધાન છે ત્યાર બાદ મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ રહ્યા હતા પણ વિજય રૂપાણી હર હંમેશા દરેક કાર્યક્રમમાં સમયસર હાજર રહેનારા મુખ્યમંત્રી તરીકે પ્રચલિત બન્યા છે
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે સમયને ખૂબ જ મહત્વ આપી રહ્યા છે ત્યારે ૭૦ વર્ષની વય ધરાવતા રૂપાણી આજે પણ ૨૦ કલાક કામ કરી રહ્યા છે પ્રજામાં તેમની મુલાકાત પ્રેસ કોન્ફરન્સ થી લઇ ને મિટિંગો યોજાઇ તેમાં સમયસર હાજર રહેનારા ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી છે. તેમાં બેમત નથી, દેશમાં ગમે તેવી દુર્ઘટના હોનારત હોય પણ તેમણે જે સમય આપ્યો હોય તેમ જ તે સમયે સમયસર હાજર રહેલા મુખ્યમંત્રી તરીકે તેમનું નામ હાલ ગુજરાતના જેટલા પણ મુખ્યમંત્રી બન્યા તેમાં હવે પ્રથમ ક્રમાંકે આવે છે, ત્યારે પીએમ મોદી આજ દિન સુધી પ્રથમ ક્રમાંકે તેમની હાજરી સમયસર ની હતી પણ હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના કરતાં આગળ નીકળી ને સમયબદ્ધ હાજરીના સમયે હાજર હોય છે જ્યારે ગુજરાત મહારાષ્ટ્ર થી છુટું પડ્યા બાદ જો કોઈ મુખ્યમંત્રી સમયસર હાજર રહેતા હોય તો વિજય રૂપાણી કહી શકાય તેમાં બેમત નથી.