મુકેશભાઈ પટેલને લાયન્સ ઇન્ટરનેશલના પ્રેસિડેન્ટ એ.પી. સિંઘ દ્વારા ‘એમ્બેસેડર ઓફ ગુડવિલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

Spread the love

અમદાવાદ

પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર તેમજ ધોળકા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી મુકેશ પટેલ (ભવાની ગ્રુપ)ને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, USA ના પ્રેસિડેન્ટ દ્વારા મુકેશભાઈના નેતૃત્વ અને તેમની ઉત્કૃષ્ટ લોકસેવાઓ અને વિશિષ્ટ સિદ્ધિઓ બદલ પ્રસંષા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *