gj 18 મહાનગરપાલિકાની ઉમેદવારોની ટિકિટ લેવાની લાઈન?? ના ભાઈ ના, 11 રૂપિયામાં 500 ખાખરા ની લાઈન, મેયરના વોર્ડમાં તડાફળી, મોંઘવારી કોને ના નડે, સસ્તી અને સિદ્ધપુર ની જાત્રા

Spread the love

gj 18 ખાતે ના રાંદેસણ ખાતે એક ખાખરા ની દુકાન વાળાએ 500 ગ્રામ ખાખરા ઉદ્ઘાટનના દિવસે ફક્ત 11 રૂપિયામાં આપવાની જાહેરાત કરતા સોશિયલ મીડિયામાં લોકોએ વાંચતા જીજે 18 ગાડું થયું હતું, ત્યારે આ લાઈનો લાગ્યું છે તે કોઈ પિક્ચર ની ટિકિટ માટે નહીં, કેરોસીન, ગેસના બાટલાનો કકળાટ પણ નહીં, આ લાઈન લાગી છે શહેરમાં એક ખાખરાવાળાએ 11 રૂપિયામાં 500 ખાખરા ની જાહેરાત કરતા જીજે 18 તૂટી પડ્યું છે, મોંઘવારીમાં અત્યારે 11 રૂપિયા ના ખાખરા જે દિવસ ટૂંકા થયા તે, ત્યારે મેયરના વોર્ડમાં અને નગર સેવા પોપટ સિંહ ગોહિલ વોર્ડમાં લૂંટમાર મચી ગઈ છે, નગરસેવકોને આના ફોન આવવા મંડ્યા કે અમને અપાવો, ત્યારે આવી લાઈન જોઈને એવું લાગે છે કે ઉમેદવારો મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ફોર્મ ભરવા આવ્યા હોય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *