ધો-૮,૧૦ અને ૧૨ પાસ માટે ભારતીય સેનામાં ભરતી

Spread the love

ઇન્ડિયન આર્મીમાં સોલ્જર જનરલ ડ્યુટી,ક્લાર્ક,ટ્રેડસમેન,ટેક્નીકલ અને સોલ્જર નર્સિંગમાં જોડાવવા માટેની રિક્રુટમેન્ટ રેલી તા.૦૫/૦૮/૨૦૨૧ થી ૨૨/૦૮/૨૦૨૧ દરમ્યાન કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ,ગોધરા,જી-પંચમહાલ ખાતે યોજાનાર છે.
અરજી કરવા http://joinindianarmy.nic.in પર જઈ અરજી કરવાની રહેશે તથા જરૂરી સૂચનાઓ પણ આપેલ વેબસાઈટ પર ઉપલબદ્ધ છે. અરજી કરવાની છેલ્લી તા.૨૦/૦૭/૨૦૨૧ છે. અગત્યની સૂચનાઓ વિગેરેની માહિતી માટે આર્મી રિક્રુટમેન્ટ હેલ્પ લાઈન નંબર- ૦૭૯-૨૨૮૬૧૩૩૮, ૯૯૯૮૫૫૩૯૨૪ નો સંપર્ક કરવાનો રહેશે. ઉમેદવાર વધુ માહિતી માટે હેલ્પ લાઈન – ૬૩૫૭૩૯૦૩૯૦ નંબર પર ફોન કરી આર્મી ભરતી વિષે માહિતી મેળવી શકે છે. તથા જીલ્લા રોજગાર કચેરી,સી- વિંગ,પ્રથમ માળ,સહયોગ સંકુલ,સેક્ટર-૧૧,ગાંધીનગર કચેરીની મુલાકાત પણ લઇ શકશે, તેવું જિલ્લા રોજગાર અધિકારીશ્રી, ગાંધીનગરે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com