દરેક સ્પર્ધક ને કીટ તથા વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી
અમદાવાદ
કર્ણાવતી ક્લબ દ્વારા તા. ૧૯-૦૭-૨૦૨૬ ના રોજ સ્વીમીંગ કોમ્પીટીશનનું સુંદર આયોજન કરેલ હતું. તેમા આશેર ૩૭૫ સભ્યો/બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક સ્પર્ધક ને કીટ તથા વિજેતાઓને ટ્રોફી એનાયત કરેલ હતી.
ચેરમેન રાકેશ પટેલ જણાવ્યું હતું કે આ રીતાના આયોજન થી સભ્યોને પ્રોત્સાહિત કરી. આવી રહેલ ઓલિમ્પીક જેવી સ્પર્ધામાં પણ ભાગ લઈ શકે છે.



