અમદાવાદમાં રોડ રસ્તા પર પાણી ભરાતા બે ધારાસભ્યો મેદાને ઉતર્યા, પ્રદેશ પ્રમુખની કડક સુચના દરેક કાર્યકરને મદદમાં ઉભા રહેવા હાંકલ

Spread the love

અમદાવાદમાં ફક્ત ત્રણ થી ચાર ઇંચ વરસાદમાં શહેરના રોડ રસ્તાઓ ટ્રાફિકજામ થઈ ગયા છે, દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે,રોડ રસ્તા બંધ થઈ જતા અમદાવાદના બે ધારાસભ્ય મેદાને ઉતર્યા છે, તથા ભાજપ પ્રદેશ પ્રમુખે દરેક કાર્યકરને પ્રજા પબ્લિકને તકલીફ ન પડે તે માટે મદદ તથા મેદાનમાં ઉતારવા સુચના આપી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *