gj 18 ના સરઢવ ખાતે ગેસના બાટલા ની ગાડી ફસાઈ, તંત્રના પાપે પબ્લિકને હેરાનગતિ

Spread the love

gj 18 ખાતેના સરઢવ ખાતે ગેસના બાટલા ની ગાડી ફસાઈ જતા તંત્રને ફોન કરવા છતાં સમયસર ન આવતા લોકો હેરાન થઈ ગયા હતા, ઘરે ગેસ નો બાટલો પહોંચાડવાના હોવાથી ત્યાંથી પહોંચાડે, તંત્રને કીધું કે અભી કપચી નાખો તો કે કપચી છે નહીં, તો શું પબ્લિક પોતાના પૈસાથી નંખાવે? ત્યારે ટેક્સ ભરવા છતાં પબ્લિકને તકલીફો સહન કરવી પડે છે, લાખો કરોડોની ગ્રાન્ટ શું કરવાની?

વરસાદની સિઝનમાં લોકોના ઘર સુધી બાટલા નહીં પહોંચવાનું કારણ આ ફોટા જોઈ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *