ગુજરાત ના ડેપ્યુટી ષ્ઠદ્બ અને ભાજપ ના રાજ્યસભા ના મેમ્બર નરહરિ અમીને જણાવ્યું હતું કે જરૂરિયાત લોકોને નિઃશુલ્ક ભોજન ની વ્યવસ્થા શરૂ કરી છે ૨૫૦ લોકોને હાલ તેમની યોજના દ્વારા રોજ ભોજન મળી રહ્યું છે. વિશ્વમાં અને દેશમાં જ્યારે કોરોનાની બીજીલહેર માં આઈ.કે.જાડેજા સાહેબ ની મદદ થી આ ટ્રસ્ટ દ્વારા ઓક્સિજન ના સિલિન્ડર ઘરે ઘરે પહોંચાડી ઉમદા કામ કર્યું.કોરોના દરમ્યાન ૧૯૦૦૦થી પણ વધુ લોકોને ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું.માસ્ક સેનીટાઇઝર પણ આપવામાં આવ્યા હતા.નરેન્દ્ર મોદીજી ની બે સ્વાવલંબી યોજનાઓ એ સૌને અસર કરી છે. પી.પી.પાંડે અને કેશવ કુમાર જેવા હોનેસ્ટ ઓફિસરો એ હું હોમ મિનિસ્ટર હતો ત્યારે કામ કર્યું છે .સમાજ ને ઉપયોગી થવાનો આ અવસર બ્રિજમોહન સુદજી પાસે છે તેમને હું અભિનંદન પાઠવું છું.સાઈ વુમન એન્ડ ચિલ્ડ્રન ટ્રસ્ટ દ્વારા નિઃ શુલ્ક ભોજન સેવા નું ઉદ્ઘાટન નરહરિ અમીને કર્યું હતું.સાઈ વુમન એન્ડ ચિલ્ડ્રન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુંબઈ રોટી બેંક ના સહયોગ થી નિશુલ્ક ભોજન સેવા યજ્ઞ ની શરૂઆત થઈ રહી છે આ સેવાયજ્ઞ માં અંદાજિત ૨૫૦ થી વધુ ભૂખ્યાજનોને રૂસ્ઝ્રછ ક્લબ નજીકના કાલિકા મંદિર નજીક તેમજ બોપલ ડ્ઢદ્બટ્ઠિં સામેના સ્થળે નિઃશુલ્ક ભોજન પૂરું પાડ્યું હતું . મુંબઈ રોટી બેંક દ્વારા ઇકોવાનની સુવિધા પૂરી પાડવામાં આવી છે.કોરોના ની પેહલી લહેર થી જ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ જેવા કે હેલ્થ વર્કર , ટ્રાફિક પોલીસ, સફાઈ કર્મચારીઓને માસ્ક , સેનીટાઇઝર, અને હાથ ના મોજા નું વિતરણ કરવામાં આવ્યું હતું.કોરોનાગ્રસ્ત દર્દીઓને અને તેમના સગા સંબંધીઓને ફૂડપેકેટ પોહચાડવામાં આવ્યા હતા. સામાન્ય માનવી ને ન પોસાય તેવા લોકોએ ઓપરેશન નો ખર્ચો પણ ઉપાડવામાં આવે છે . અઠવાડિયા સુધી બેરોજગારોને નિઃશુલ્ક ફુલો નું વિતરણ કરવામાં આવશે . તેથી બેરોજગારોને સ્વરોજગાર માટેની મૂડી મળશે. ટ્રસ્ટ દ્વારા પોસ્ટ ઓફીસ સાથે સંકલન સાંધીને જરૂરિયાતના વીમા ઊતરશે…આ ટ્રસ્ટ ના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી બ્રીજમોહન સુદ ને સંસ્થા ના અન્ય ટ્રસ્ટી ઓનો સહયોગ સાંપડ્યો છે.
આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે નરહરી અમીન અને ગૂજરાત ના ચેરિટી કમિશનર વાય. એમ .શુક્લા , રીટાયડ આઈ પી એસ પી. પી. પાંડે , કેશવ કુમાર જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા.