Honey Trap Racket : સાબરકાંઠામાં મોટા હની ટ્રેપ રેકેટનો પર્દાફાશ; લોકોને ફસાવીને ખંડણી વસૂલતી ગેંગ ઝડપાઈ

Spread the love

એક સામાન્ય મોત થયું અને ગુજરાતના સાબરકાંઠામાં એક આખા હની ટ્રેપના ખેલનો પર્દાફાશ થયો. આ જે કહાની છે એ એવા લોકો માટે પણ છે જે દિલ ફેંક વ્યક્તિઓ હોય છે, આશિક મિજાજના હોય છે, કે જે ઈચ્છતા હોય છે કે સોશિયલ મીડિયા પર કોઈની સાથે સંપર્ક થાય. રિલેશનશિપ થઈ જાય. પણ એ પગલું ભરતા જીવ પણ જઈ શકે છે એમની સંપત્તિ પણ જઈ શકે છે અને તમારી આબરૂ જાય એ વાત તો અલગ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *