વિસનગરમાં મસમોટો ભુવો પડતા ST ફસાઈ

Spread the love

વિસનગરમાં ડોક્ટર હાઉસ ડાયવર્ઝન રોડ પર ભૂવો પડતાં એસ.ટી. બસ ફસાઇ, ટ્રેક્ટર તથા સ્થાનિકોની મદદથી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *