પૂર્વ ડેપ્યુટી મેયર ઢોરો ચરાવી રહ્યા છે?? જુઓ વિડિયો

Spread the love

 

ગુજરાતના દરેક જિલ્લા તાલુકામાં ઢોરોના ત્રાસના કારણે દરેક મહાનગરપાલિકામાં દબાણ હટાવ ઝુંબેશમાં ઢોર પકડ ના ડબ્બા પણ મૂકવામાં આવ્યા છે, gj 18 શહેરમાં જોવા જઈએ તો હાલના તબક્કે ક્યાંય ગાયો જોવા નથી મળતી, પણ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતા વાવોલ થી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ગાયો જોવા મળે, ત્યારે વાવોલના રોડ રસ્તા ઉપર ટ્રાફિકજામ થઈ જતા પૂર્વ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ પોતે લાકડી લઈને રોડ રસ્તા ઉપરથી ઢોરોને હટાવી રહ્યા છે, ઢોર પકડ ઝુંબેશ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે, ઢોર પકડની ગાડી જ્યારે આવે ત્યારે આવે પણ અત્યારે શું?? પબ્લિક હેરાન ન થાય તે માટે પોતે ભેંસો,ગાયોને હંકારી રહ્યા છે, પણ વિડિયો જોતા એવું લાગે કે કોઈ નેતા લેંઘા ઝભ્ભા વાળા ભેંસો ગાયો ચરાવવા નીકળ્યા હોય તેવું લાગે, ત્યારે વાવોલ તેમનો મત વિસ્તાર ને ચાર ચાંદ લગાવી દીધા છે, અત્યારે વાવોલમાં મકાનો લેવામાં લાવ લાવ થઈ ગઈ છે, જે આ ભાથી ને આભારી છે, બાકી આજના યુગમાં સફેદ અને લેંઘા ઝભ્ભા પહેરીને ગાયો ભેંસો કોઈ ચરાવતું હોય ખરું?? ત્યારે ડેપ્યુટી મેયર બાપુ પણ અઘરી નોટ હોય તેમ 2000 ની નોટ કહી શકાય, કારણ કે 2000 ની નોટ ભલે બંધ થઈ ગઈ પણ હજી પણ રિઝર્વ બેંક ચલાવી રહી છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *