gj 18 ખાતે એક કાર્યક્રમ દરમિયાન ભાજપના મહામંત્રી ઠેકડો માર્યો હતો, ત્યારે gj 18 ના ભાજપના શહેર પ્રમુખ આશિષ દવે હાઈટ હોવાથી પોતે પગ લંબાવીને ઉતરી ગયા હતા, ત્યારે ધારાસભ્ય રીટાબેન ના પતિદેવ નાનો ઠેકડો માર્યો હતો, ત્યારે જિલ્લા પ્રમુખ અનિલ પટેલ નું વજન અને પેટ મોટું હોવાથી કૂદી શકતા ન હતા, ત્યારે ધારાસભ્યના પતિદેવે હાથ લાંબો કરીને ટેકાનો હાથ આપ્યો હતો, બાકી રાજકીય પક્ષોમાં ખેંચા ખેંચ કેવી ચાલે, પણ નાનપણના ઠેકડા અત્યારે મારો તો ઢેકડા તૂટી જાય, બાકી ભાજપમાં ઠેકડા મારતા હતા ત્યારે અનેક મહિલાઓ ચર્ચા કરી રહી હતી, 🤣🤣