પ્રાંતિજ જુના બજાર મા એક દુકાનમાં આગ લાગી

Spread the love

          સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ વ્હોરવાડ જુના બજાર મા આવેલ મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક ની દુકાન મા આગલાગતા નાસભાગ મચી જવા પામી હતી તો આગમા દુકાન મા રહેલ બધો સરસામાન બળી ને સ્વાહા થઈ ગયો. પ્રાંતિજ ના વ્હોરવાડ ખાતે આવેલ જુના બજાર મા આવેલ સરફરાજ ઓડિયો નામ ની મોબાઇલ અને ઈલેક્ટ્રોનિક ની દુકાન મા શોટસકીટ ને લઈ ને આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી તો આગલાગતા પ્રાંતિજ-હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમ ને જાણ કરતા પ્રાંતિજ-હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી તો આગે જાેતજાેતામા ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા દુકાન મા રહેલ ઈલેક્ટ્રોનિક નો સરસામાન સહિત મોબાઇલ એસેસરીઝ સહિત કોમ્પ્યુટર સહિત નો સરસામાન આગમા ભથ્થુ થઈ ગયો હતો તો પ્રાંતિજ હિંમતનગર દોડીઆવેલ ફાયર ટીમ દ્રારા દુકાન મા લાગેલ આગ હોલવી હતી તો દુકાન માલિક ને અંદાજે પાંચ લાખ થી વધારે નુકસાન થયુ હોવાનુ જાણવા મલી રહ્યુ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com