છત્રપતિ સંભાજીનગરમાં 18 વર્ષનો યુવક આઈફોનને લઈને પરેશાન થઈ ખવડયા પહાડ પાસે પહોંચી ગયો હતો. પરિવારજનોએ ત્રણ કલાક સુધી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. બાદમાં પિતા દીકરાની પાસે પહોંચ્યા અને તેને પકડવાની કોશિશ કરતાં બંને પહાડ પરથી નીચે પ-ડી ગયા. આ ઘટનાથી આ-ઘાતમાં આવેલી માતાએ પણ પહાડ પરથી છલાંગ લગાવી દીધી. દુર્ઘટનામાં પરિવારના ત્રણેય સભ્યોના મો-તથી સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો.
